CBIમાં ઓફિસર કેવી રીતે બની શકાય? જાણો અભ્યાસથી લઈને પરિક્ષા સુધીની તમામ માહિતી

|

Jun 18, 2019 | 3:47 PM

CBIમાં ઓફિસરની નોકરી લઈને ઉમેદવારોમાં સારું એવું આકર્ષણ હોય છે. પ્રતિષ્ઠાની સાથે CBIમાં કામ કરવાથી પગાર પણ સારો મળે છે. CBI સુધી તમે કેવી રીતે પહોંચી શકો અને તેમાં કામ કરવા માટે કેવી પરિક્ષા આપવી પડે તેના વિશે આજે સમજીવાનો પ્રયત્ન કરીશું.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, […]

CBIમાં ઓફિસર કેવી રીતે બની શકાય? જાણો અભ્યાસથી લઈને પરિક્ષા સુધીની તમામ માહિતી

Follow us on

CBIમાં ઓફિસરની નોકરી લઈને ઉમેદવારોમાં સારું એવું આકર્ષણ હોય છે. પ્રતિષ્ઠાની સાથે CBIમાં કામ કરવાથી પગાર પણ સારો મળે છે. CBI સુધી તમે કેવી રીતે પહોંચી શકો અને તેમાં કામ કરવા માટે કેવી પરિક્ષા આપવી પડે તેના વિશે આજે સમજીવાનો પ્રયત્ન કરીશું.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

CBI એટલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન અને તેનું મુખ્ય કામ એવા કેસ સોલ્વ કરવાનું હોય છે જેનો સીધો જ સંબંધ દેશની સુરક્ષા સાથે હોય છે. CBIમાં વિવિધ પદો હોય છે જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટરથી માંડીને ડાયરેક્ટર સુધીનો સમાવેશ થાય છે.  જેમાં સીધી ભરતી સબ ઈન્સ્પેક્ટરની કેડરથી કરવામાં આવે છે અને આ જગ્યાઓ માટે દર વર્ષે પરિક્ષાનું પણ આયોજન કરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સીબીઆઈમાં સબ ઈન્સ્પેક્ટર બનવા માટે કોઈપણ શાખામાં 55 ટકા ગુણ સાથે ગ્રેજ્યુએશન કરેલું જરુરી છે. ઉંમર મર્યાદામાં પણ નક્કી હોય છે એટલે કે 20થી 27 વર્ષ થયા હોય તો જ એપ્લીકેશન કરી શકાય છે. આથી ઉંમર અહીં સૌથી અગત્યની છે જેમાં રિઝર્વેશનના નિયમોનુસાર છૂટછાટ મળે પણ છે. સીબીઆઈમાં સીધી એન્ટ્રી કોઈપણ વિધાશાખામાં ગ્રેજ્યુએટ થયા બાદ જ કરી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કઈ પરિક્ષા આપીને CBIમાં સબ ઈન્સ્પેક્ટર બની શકાય?

આ પણ વાંચો:  Video: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો શું હોય છે પગાર? જાણો કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?

સીબીઆઈમાં સબ ઈન્સ્પેક્ટર બનવા માટે CGL એટલે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન લેવલની પરિક્ષા પાસ કરવી પડે. જે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવે છે. આ પરિક્ષા ત્રણથી વધારે સ્તરમાં આયોજીત કરવામાં આવે છે. શારીરિક માપદંડો જેવા કે ઉંચાઈ વગેરે પણ નિયમોનુસાર હોય છે અને ઉમેદવારે તેમાં ખરુ ઉતરવાનું રહે છે. સીબીઆઈમાં સબ ઈન્સ્પેક્ટરની સેલેરી શરુઆતમાં 63 હજારથી લઈને 71 હજાર પ્રતિમાસ હોય છે. જે માટેની વેબસાઈટ https://ssc.nic.in/ છે જેના પર જઈને તમે વધારે માહિતી મેળવી શકો છો અને તેમાં ખાસ કરીને વિવિધ જગ્યાઓ પર એકસાથે જ ભરતી કરવામાં આવતી હોય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:35 pm, Tue, 18 June 19

Next Article