CAG Recruitment 2021 : CAGએ ઓડિટર અને અકાઉન્ટન્ટની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી, જાણો અહેવાલ

|

Feb 01, 2021 | 11:19 PM

કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)એ ઓડિટર અને અકાઉન્ટન્ટના કુલ 10,811 પદો પર ભરતી માટે અરજી માગી છે. 19 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકો છો.

CAG Recruitment 2021 : CAGએ ઓડિટર અને અકાઉન્ટન્ટની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી, જાણો અહેવાલ
ફાઇલ ફોટો

Follow us on

કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)એ ઓડિટર અને અકાઉન્ટન્ટના કુલ 10,811 પદો પર ભરતી માટે અરજી માગી છે. આ વેકેન્સી અંતર્ગત ઓડિટરની 6409 પોસ્ટ અને અકાઉન્ટન્ટની 4,402 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ અરજી કરવા માગતા ઉમેદવારો cag.gov.in પર 19 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.

લાયકાત

આ પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તે ઉપરાંત તેને સ્થાનિક ભાષાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.

સેલરી

ઓડિટર – 29,200 થી 92,300 રૂપિયા.
અકાઉન્ટન્ટ – 29,200 થી 92,300 રૂપિયા.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

વયમર્યાદા

આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમોના આધારે વર્યમર્યાદામાં છૂટ મળશે.

Next Article