નફો ઘટશે તો ચાલશે પણ દેશ બધાથી ઉપર, સુરતનાં ઉદ્યોગકારે અલીબાબા ડોટ કોમ સાથે તોડ્યો 11 વર્ષ જુનો કરાર. ભારતીય કંપની સાથે જ કરશે વ્યહવાર

|

Jun 20, 2020 | 12:39 PM

ઠેર-ઠેર ચાઈનાનો વિરોધ થઈ રહ્યો છે નાનાથી લઈને મોટા સુધી તમામ લોકો ચીન સાથે કોઈ સંબંધો રાખવા માગતા નથી. ઉદ્યોગપતિઓએ ચીન સાથેના કરારો તોડવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં આવેલા એક ઉદ્યોગપતિએ પણ ચીનનો બહિષ્કાર કર્યો છે. સુરતના સચિન SEZ ખાતે ફેક્ટરી ધરાવતા ઉદ્યોગકાર પરેશ રાઠોડે ઓનલાઇન ટ્રેડિંગનો જે વ્યવસાય હતો તે બંધ કરવાનો નિર્ણય […]

નફો ઘટશે તો ચાલશે પણ દેશ બધાથી ઉપર, સુરતનાં ઉદ્યોગકારે અલીબાબા ડોટ કોમ સાથે તોડ્યો 11 વર્ષ જુનો કરાર. ભારતીય કંપની સાથે જ કરશે વ્યહવાર
http://tv9gujarati.in/surat-na-udhyogk…o-business-karar/

Follow us on

ઠેર-ઠેર ચાઈનાનો વિરોધ થઈ રહ્યો છે નાનાથી લઈને મોટા સુધી તમામ લોકો ચીન સાથે કોઈ સંબંધો રાખવા માગતા નથી. ઉદ્યોગપતિઓએ ચીન સાથેના કરારો તોડવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં આવેલા એક ઉદ્યોગપતિએ પણ ચીનનો બહિષ્કાર કર્યો છે. સુરતના સચિન SEZ ખાતે ફેક્ટરી ધરાવતા ઉદ્યોગકાર પરેશ રાઠોડે ઓનલાઇન ટ્રેડિંગનો જે વ્યવસાય હતો તે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ચીનની જાયન્ટ કંપની અલીબાબા.કોમ સાથે 11 વર્ષ જૂનો કરાર રદ કર્યો છે. તેઓ અલીબાબા.કોમના પ્રથમ ગ્રાહક હોવાથી 11 વર્ષથી ગોલ્ડન સપ્લાયર તરીકે વિશેષ દરજ્જો મળ્યો હતો, હવે તેમણે કોન્ટ્રાકટ રિન્યુ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે ચાઈનાનો બહિષ્કાર જ અંતિમ વિકલ્પ છે.

Next Article