Stock Update : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

Jun 08, 2021 | 4:29 PM

Stock Update : આજે શેરબજાર નરમાશ દર્જ કરાવી બંધ થયું છે. આજે બંને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે બંધ થયા છે.

Stock Update  : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.

Follow us on

Stock Update : આજે શેરબજાર નરમાશ દર્જ કરાવી બંધ થયું છે. આજે બંને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે બંધ થયા છે. કારોબાર દરમ્યાન બેન્કિંગ, ઑટો, ફાર્મા, રિયલ્ટી, આઈટી અને એફએમસીજી શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું છે તો ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી દેખાઈ છે.

 

આ શેરોએ ૫૨ સપ્તાહની સર્વોચ્ચ સપાટી નોંધાવી
HFCL, SJVN, KPR Mills, ક્રિસીલ, Laurus Labs, Schneider, હૅપ્પીએસ્ટ માઈન્ડ, પિરામલ એન્ટરપ્રાઇસિસ , ટોરન્ટ પાવર અને MMTC

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટાડો : હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને એસબીઆઈ
વધારો : ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, આઈઓસી, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને બીપીસીએલ

મિડકેપ શેર
ઘટાડો : બેન્ક ઑફ ઈન્ડિયા, વોલ્ટાસ, કેસ્ટ્રોલ, રાજેશ એક્સપોર્ટ્સ અને કેનેરા બેન્ક
વધારો : અદાણી પાવર, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ક્રિસિલ, ઈમામી અને ટાટા પાવર

સ્મૉલોકપ શેર
ઘટાડો : બેન્ક ઑફ મહારાષ્ટ્ર, મેગ્મા ફિનકૉર્પ, ઈન્ડિયાબુલ્સ રિયલ, એન્જલ બ્રોકિંગ અને એક્સિકેડ્સ ટેક્નોલોજી
વધારો : કોસ્ટલ કૉર્પ, ફેરકેમિકલ્સ ઓર્ગેનિક્સ, ડીબી કૉર્પ, ભાગેરિયા ઈન્ડસ્ટ્રીઝ અને એસ્ટ્રા માઈક્રોવેવ

 

કરો એક નજર આજે NIFTY 50 ઇન્ડેક્સના TOP GAINERS અને TOP LOSERS ઉપર 

TOP GAINERS
Company Name High Low Last Price Prev Close Change Gain(%)
Tech Mahindra 1,060.90 1,037.05 1,057.75 1,034.40 23.35 2.26
Tata Motors 356.65 337.5 352.75 345.5 7.25 2.1
Bharti Airtel 548 534 546.8 536.45 10.35 1.93
HCL Tech 972 951.45 967.2 949.6 17.6 1.85
IOC 117.5 113.35 116.7 114.7 2 1.74

 

 

TOP LOSERS
Company Name High Low Last Price Prev Close Change Loss(%)
Hindalco 395.5 381.1 387.75 395 -7.25 -1.84
Tata Steel 1,132.70 1,100.05 1,111.10 1,128.70 -17.6 -1.56
HDFC 2,589.90 2,550.00 2,554.50 2,585.75 -31.25 -1.21
Kotak Mahindra 1,816.50 1,787.85 1,793.55 1,814.90 -21.35 -1.18
SBI 432.5 424 427.2 432.25 -5.05 -1.17

Published On - 4:28 pm, Tue, 8 June 21

Next Article