Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

Jun 09, 2021 | 10:15 AM

Stock Update :ગઈકાલે નરમાશ સાથે કારોબાર પૂર્ણ કર્યા બાદ આજે ભારતીય શેરબજાર તેજી સાથે કારોબાર આગળ વધારી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update :ગઈકાલે નરમાશ સાથે કારોબાર પૂર્ણ કર્યા બાદ આજે ભારતીય શેરબજાર તેજી સાથે કારોબાર આગળ વધારી રહ્યા છે. આજે મેટલ , પીએસયુ બેન્ક , ફાર્મા , ઑટો , રિયલ્ટી , એફએમસીજી અને આઈટી સેક્ટરમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : ઓએનજીસી, સિપ્લા, ડિવિઝ લેબ, એસબીઆઈ લાઈફ, બીપીસીએલ અને ઈન્ફોસિસ અને એશિયન પેંટ્સ
ઘટાડો : બ્રિટાનિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક, શ્રી સિમેન્ટ, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને ગ્રાસિમ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

મિડકેપ શેર
વધારો : અદાણી પાવર, સીજી કંઝ્યુમર, ટાટા પાવર, અજંતા ફાર્મા અને નેટકો ફાર્મા
ઘટાડો : આઈઆરસીટીસી, એલએન્ડટી ઈન્ફોટેક અને અપોલો હોસ્પિટલ

સ્મૉલકેપ શેર
વધારો : આઈઓએન એક્સચેન્જ, ફેર કેમિકલ્સ, રેસ્પોંસિવ ઈન્ડસ્ટ્રીઝ, મેજેસ્કો અને રેમ્કી ઈન્ફ્રા
ઘટાડો : રેલિગેર એન્ટરપ્રાઈઝ, એન્જિનયર ઈન્ડસ્ટ્રીઝ, જય ભારતમુરત, આઈઓબી અને શિલ

 

Next Article