Stock Update : પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ધટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

Jun 14, 2021 | 10:43 AM

Stock Update : ભારતીય શેરબજાર આજે પ્રારંભિક નરમાશ સાથે કારોબલ આગળ ધપાવી રહ્યા છે. સવારે 10.30 વાગ્યાના અરસામાં SENSEX 200 અંક આસપાસ ઘટાડા સાથે ટ્રેડ કરતો નજરે પડ્યો હતો

Stock Update : પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ધટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
symbolic image

Follow us on

Stock Update : ભારતીય શેરબજાર આજે પ્રારંભિક નરમાશ સાથે કારોબલ આગળ ધપાવી રહ્યા છે. સવારે 10.30 વાગ્યાના અરસામાં SENSEX 200 અંક આસપાસ ઘટાડા સાથે ટ્રેડ કરતો નજરે પડ્યો હતો જયારે NIFTY 75 અંક કરતા વધુ ઘટાડો દર્જ કરી ચુક્યો હતો. SENSEX 52 હજાર નીચે સરકી ગયો હતો.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, એફએમસીજી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે જ્યારે આઈટી શેરોમાં વધારો જોવા મળ્યો છે. આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ધટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટાડો : અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, એસબીઆઈ અને ટાટા મોટર્સ
વધારો : ઈન્ફોસિસ, ડિવિઝ લેબ, વિપ્રો, આઈશર મોટર્સ, રિલાયન્સ અને ટીસીએસ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મિડકેપ શેર
ઘટાડો : અદાણી એન્ટરપ્રાઈઝ, બીએચઈએલ, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સફર અને અદાણી પાવર
વધારો : ફ્યુચર રિટેલ, એન્ડયોરન્સ ટેકનોલૉજી, રાજેશ એક્સપોર્ટસ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ શેર
ઘટાડો : લિખિથા, એક્સિકેડ્સ ટેકનોલૉજી, પરાગ મિલ્ક ફૂડ્ઝ, ડીએફએમ ફૂડ્ઝ અને દીપક ફર્ટિલાઈઝર
વધારો : ફેરકેમિકલ્સ, ઈક્લેર્સ સર્વિસ, અજમેરા રિયલ્ટી, રિલાયન્સ કેપિટલ અને ગોદાવરી પાવર

Next Article