Stock Update : કારોબારના અંતે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો , તે ઉપર કરો એક નજર

|

May 21, 2021 | 4:59 PM

Stock Update : શેરબજાર આજે સારી સ્થિતિમાં સાપ્તાહિક કારોબાર સમાપ્ત કર્યો છે. કારોબારના અંતે સેન્સેક્સ ૯૭૫ અંક ઉપર 50,540 ની સપાટીએ બંધ થયો હતો

Stock Update : કારોબારના અંતે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો , તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

Stock Update : શેરબજાર આજે સારી સ્થિતિમાં સાપ્તાહિક કારોબાર સમાપ્ત કર્યો છે. કારોબારના અંતે સેન્સેક્સ ૯૭૫ અંક ઉપર 50,540 ની સપાટીએ બંધ થયો હતો જયારે નિફ્ટી ૨૬૯ પોઇન્ટ વધારા સાથે 15,175.૩૦ ઉપર બંધ થયો હતો. આજના કારોબારમાં રિયલ્ટી, આઈટી, ઑટો, મેટલ, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક અને એફએમસીજી શેરોમાં મજબૂત ખરીદારી જોવા મળી છે. બજારની તેજી વચ્ચે આજે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો , તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : એસબીઆઈ, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક
ઘટાડો : ગ્રાસિમ, પાવર ગ્રિડ, આઈઓસી અને આઈશર મોટર્સ

મિડકેપ શેર
વધારો : મોતિલાલ ઓસવાલ, નેટકો ફાર્મા, અદાણી ટ્રાન્સફર, શ્રીરામ ટ્રાન્સફર અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક
ઘટાડો : બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, ક્યુમિન્સ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને પેજ ઈન્ડસ્ટ્રીઝ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સ્મૉલકેપ શેર
વધારો : થંગમલાઈ, બટરફ્લાય, આઈએસએલ, સાલસર ટેક્નોલૉજી અને મેપ ઈન્ફ્રા
ઘટાડો: રાણે મદ્રાસ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, લા ઓપાલા આરજી, વાલચંદનગર અને ડીસીડબ્લ્યુ

 

Next Article