Stock Update : પ્રારંભિક તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર

|

May 21, 2021 | 10:18 AM

Stock Update :આજે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ ૫૦૦ અંક અને નિફટી ૧૫૦ અંક વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update :આજે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ ૫૦૦ અંક અને નિફટી ૧૫૦ અંક વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે. બંને મુખ્ય ઇન્ડેક્સ ૧ ટકાથી વધુ વધારો દર્શાવી રહ્યા છે. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. પ્રારંભિક તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, આઈઓસી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક
ઘટાડો : પાવર ગ્રિડ, એસબીઆઈ લાઈફ, હિરોમોટોકૉર્પ અને એમએન્ડએમ

મિડકેપ શેર
વધારો : અદાણી ટ્રાન્સફર, ઝિ એન્ટરટેનમેન્ટ, રાજેશ એક્સપોર્ટ્સ, મોતિલાલ ઓસવાલ અને ગ્લેનડ
ઘટાડો : ભારત ફોર્જ, એલએન્ડટી ઈન્ફોટેક, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, અજંતા ફાર્મા અને ક્યુમિન્સ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સ્મૉલકેપ શેર
વધારો : ગુફિક બાયો, સિયારામ સિલ્ક, જેકે લક્ષ્મી સિમેન્ટ, ટીસીઆઈ એક્સપ્રેસ અને જિંદાલ પોલિફિલ્મ
ઘટાડો : ઑટોમોટિવ એક્સલ, ઈલેક્ટ્રો સ્ટીલ, ઉત્તમ શુગર, દ્વારકેશ શુગર અને સિમ્પલેક્સ ઈન્ફ્રા

 

Next Article