Stock Update : કરો એક નજર આજના TOP GAINERS અને TOP LOSERS ઉપર

|

Jun 10, 2021 | 5:04 PM

Stock Update :  આજના કારોબાર દરમ્યાન ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે. બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર(Stock Market) તેજી દર્જ કરાવી બંધ થયું છે.

Stock Update : કરો એક નજર આજના TOP GAINERS અને TOP LOSERS ઉપર
STOCK UPDATE

Follow us on

Stock Update :  આજના કારોબાર દરમ્યાન ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે ઑટો શેરોમાં નરમાશ નોંધવામાં આવી છે. બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર(Stock Market) તેજી દર્જ કરાવી બંધ થયું છે.

આ કંપનીઓએ 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી નોંધાવી
NSE TOP 100 Stocksમાં આજે બજાજ ફાઇનાન્સ, ગોદરેજ કન્ઝ્યુમર, બજાજ ફિન્સર્વ, પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, ડીવીઝ લેબ, વિપ્રો, અંબુજા સિમેન્ટ, સિપ્લા, ટાટા કન્ઝ્યુમર અને ટાઇટન ના શેરે 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.

આજના કારોબાર દરમ્યન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દિગ્ગજ શેર
વધારો : બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, ડિવિઝ લેબ અને ઈન્ડસઈન્ડ બેન્ક
ઘટાડો : બજાજ ઑટો, આઈશર મોટર્સ, યુપીએલ, અદાણી પોર્ટ્સ અને શ્રી સિમેન્ટ

મિડકેપ શેર
વધારો : એલએન્ડટી ફાઈનાન્સ, ફ્યુચર રિટેલ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, જેએસડબ્લ્યુ એનર્જી અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ
ઘટાડો : ક્રિસિલ, કંટેનર કૉર્પ, કંસાઈ નેરોલેક, ટોરેન્ટ પાવર અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ શેર
વધારો : ખાદિમ ઈન્ડિયા, રિયલ ઈન્ડસ્ટ્રી ઈન્ફ્રા, બીએફ યુટીલીટી, દિપક ફર્ટિલાઈઝર અને નેટવર્ક
ઘટાડો : સેરા સેનિટરી, ઈન્દ્રપ્રસ્થ, શંકરા બિલ્ડિંગ્સ, કોસ્ટલ કૉર્પ અને બિરલા કૉર્પ

 

એક નજર NIFTY50 ઇન્ડેક્સમાં આજના TOP GAINERS અને TOP LOSERS ઉપર

TOP GAINERS
Company Name High Low Last Price Prev Close Change Gain(%)
Bajaj Finance 6,115.00 5,677.00 6,086.40 5,674.50 411.9 7.26
Bajaj Finserv 12,208.00 11,500.35 11,993.10 11,558.85 434.25 3.76
SBI 433.3 422.4 432.25 421.45 10.8 2.56
Divis Labs 4,425.00 4,275.00 4,372.55 4,267.45 105.1 2.46
IndusInd Bank 1,028.60 1,006.00 1,024.35 1,003.55 20.8 2.07

 

 

TOP LOSERS
Company Name High Low Last Price Prev Close Change Loss(%)
ITC 211.4 207.5 209.3 212.5 -3.2 -1.51
Bajaj Auto 4,233.50 4,166.00 4,179.90 4,224.50 -44.6 -1.06
Eicher Motors 2,755.00 2,691.00 2,705.05 2,729.05 -24 -0.88
UPL 853.8 837 838.7 845.55 -6.85 -0.81
Adani Ports 863.95 843.3 846.75 852.6 -5.85 -0.69
Next Article