RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

મહારાષ્ટ્રમાં પીએમસી એટલે કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપરેટીવ બેંકની જેટલી પણ શાખાઓ છે તેની બહાર ખાતાધારકોએ હંગામો કર્યો છે. આ ખાતાધારકોના નાણા ડૂબતા હોય તેવું લાગી રહ્યું છે, કારણકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પીએમસીની તમામ શાખાઓની બહાર નોટિસ લગાવી છે કે ખાતાધારકો 6 મહિના સુધી મહિનામાં એક હજાર રૂપિયા જ ઉપાડી શકશે. આ વાત ખાતાધારકોમાં […]

RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO
| Updated on: Sep 24, 2019 | 10:09 AM

મહારાષ્ટ્રમાં પીએમસી એટલે કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપરેટીવ બેંકની જેટલી પણ શાખાઓ છે તેની બહાર ખાતાધારકોએ હંગામો કર્યો છે. આ ખાતાધારકોના નાણા ડૂબતા હોય તેવું લાગી રહ્યું છે, કારણકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પીએમસીની તમામ શાખાઓની બહાર નોટિસ લગાવી છે કે ખાતાધારકો 6 મહિના સુધી મહિનામાં એક હજાર રૂપિયા જ ઉપાડી શકશે. આ વાત ખાતાધારકોમાં વાયુવેગે પ્રસરી અને હજારોની સંખ્યામાં બેંકના ખાતાધારકો બેંકની બહાર એકત્ર થઈ ગયા છે. આરબીઆઈએ પીએમસી બેંકની તમામ કામગીરી પર રોક લગાવી દીધી છે. બેંકના લેણદેણ ખાતાઓમાં મોટી ગડબડીને કારણે આરબીઆઈએ આ નિર્ણય લીધો હોવાની વાત સામે આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામ ચૂડાસમા પર થયો હુમલો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો