Petrol-Diesel Price : ચૂંટણીઓ બાદ કિંમતમાં વધારો કરાયો , જાણો તમારા શહેરના ભાવ

|

May 04, 2021 | 9:07 AM

પેટ્રોલ ડીઝલની કિંમત(Petrol-Diesel Price) 18 દિવસ સ્થિર રાખ્યા પછી સરકારી તેલ કંપનીઓએ આજે ​​તેના ભાવમાં વધારો કર્યો છે.

Petrol-Diesel Price : ચૂંટણીઓ બાદ કિંમતમાં વધારો કરાયો , જાણો તમારા શહેરના ભાવ
Petrol-diesel prices today

Follow us on

પેટ્રોલ ડીઝલની કિંમત(Petrol-Diesel Price) 18 દિવસ સ્થિર રાખ્યા પછી સરકારી તેલ કંપનીઓએ આજે ​​તેના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ ડીઝલની કિંમતમાં આજે વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારાને કારણે આજે દેશની રાજધાની દિલ્લીમાં તે લિટર દીઠ 90.55 રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ લિટરદીઠ 81 રૂપિયાની નજીક છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં 18 દિવસ બાદ વધારો થયો છે
આ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 15 એપ્રિલના રોજ પેટ્રોલ 16 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 14 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. ત્યારથી કિંમતો સતત સ્થિર છે.

ચૂંટણીઓ બાદ વધારાનું અનુમાન હતું
નિશાંનતઓ અનુમાન લગાવી રહ્યા હતા કે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં ચૂંટણી બાદ તેલ કંપનીઓ પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. દેશના ઘણા વિસ્તારોમાં હાલ કોરોનનો કહેર વધતા લોકડાઉં અને કર્ફ્યુની સ્થિતિ છે. આ સંજોગોમાં ફયુલની માંગ ઘટી પણ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાવ વધારા માટે હલચલ નજરે પડતી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.91 90.55
Mumbai 87.98 96.95
Kolkata 83.75 90.77
Chennai 85.9 92.55
Ahmedabad 87.15 87.71
Rajkot 86.94 87.48
Surat 87.17 87.7
Vadodara 87.15 88.65

 

(સોર્સ :- ગુડ રિટર્ન્સ)

Next Article