Nazara Technologies IPO Allotment : શેર મળ્યા કે નહિ? જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ

|

Mar 26, 2021 | 7:31 AM

Nazara Technologies IPO Allotment : જો તમે નઝારા ટેક્નોલોજીસના આઈપીઓમાં રોકાણ કર્યું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. શેરના ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો તમને શેર મળશે તો શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Nazara Technologies IPO Allotment : શેર મળ્યા કે નહિ? જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ
Nuvoco Vistas Corporation Ltd IPO

Follow us on

Nazara Technologies IPO Allotment : જો તમે નઝારા ટેક્નોલોજીસના આઈપીઓમાં રોકાણ કર્યું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. શેરના ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો તમને શેર મળશે તો શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બીજીતરફ જો તમને શેર્સ નહીં મળે તો તમારા પૈસા તમને પરત કરવામાં આવશે. તમને કોઈ શેર મળ્યા છે કે નહીં? તમે કઈ રીતે તપાસ કરશો? BSE વેબસાઇટ bseindia.com આ માટે મદદરૂપ બનશે જાણો તપાસની આખી પ્રક્રિયા શું છે?

સંસ્થાકીય રોકાણકારોની સારી માંગને કારણે Nazara Technologies IPO ને 175.46 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. છૂટક રોકાણકારોએ પણ આ IPOમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો છે. કંપનીનો ભારત ઉપરાંત, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં વ્યવસાય વિકસિત થઈ રહ્યો છે. આ કંપની ગેમિંગ, ઇ -સ્પોર્ટ્સ, World Cricket Championship (WCC) અને CarromClash ઉપલબ્ધ કરાવી રહી છે.

આ છે સ્ટેટ્સ ચેક કરવા માટે BSE ની direct link
bseindia.com/investors/appli_check.aspx and official registrar — linkintime.co.in/MIPO/Ipoallotment.html

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જાણો આખી પ્રક્રિયા
>>લોગીન કરો BSE link bseindia.com/investors/appli_check.aspx;
>>ઇસ્યુ નેમમાં ‘Nazara Technologies Limited’ સિલેક્ટ કરો
>>ઇસ્યુ ટાઈપમાં ‘equity’ સિલેક્ટ કરો
>>Application number અને PAN details આપો
>>’Search’ બટન ક્લિક કરો
>>Nazara Technologies IPO એલોટમેન્ટ સ્ટેટ્સ જોવા મળશે

Next Article