જેટ એરવેઝને વધુ એક ઝટકો, ડેપ્યુટી CEO અને CFO અમિત અગ્રવાલે આપ્યુ રાજીનામું

|

May 14, 2019 | 8:54 AM

જેટ એરવેઝના ડેપ્યુટી CEO અને CFO અમિત અગ્રવાલે રાજીનાંમુ આપી દીધું છે. એરલાઈને સ્ટોક એકસચેન્જને આ જાણકારી આપી છે. જેટ એરવેઝને અમિત અગ્રવાલે રાજીનામું ખાનગી કારણથી આપ્યું છે. તેમને 2015માં એરલાઈન્સ જોઈન કરી હતી. છેલ્લા એક મહિનામાં જેટના મોટા ભાગના બોર્ડ મેમ્બરે પણ રાજીનામું આપી ચૂક્યા છે. BSE પર શેર 12.44 ટકા ઘટીને 122.10 રૂપિયા […]

જેટ એરવેઝને વધુ એક ઝટકો, ડેપ્યુટી CEO અને CFO અમિત અગ્રવાલે આપ્યુ રાજીનામું

Follow us on

જેટ એરવેઝના ડેપ્યુટી CEO અને CFO અમિત અગ્રવાલે રાજીનાંમુ આપી દીધું છે. એરલાઈને સ્ટોક એકસચેન્જને આ જાણકારી આપી છે. જેટ એરવેઝને અમિત અગ્રવાલે રાજીનામું ખાનગી કારણથી આપ્યું છે. તેમને 2015માં એરલાઈન્સ જોઈન કરી હતી. છેલ્લા એક મહિનામાં જેટના મોટા ભાગના બોર્ડ મેમ્બરે પણ રાજીનામું આપી ચૂક્યા છે.

BSE પર શેર 12.44 ટકા ઘટીને 122.10 રૂપિયા પર આવી ગયો હતો. NSE પર શેર 13 ટકાથી ઘટીને 121 રૂપિયા સુધી ગયો હતો. ઉલ્લેખનીય છે કે નીચા સ્તરે તેની ઘણી રિકવરી થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝે 17 એપ્રિલથી સંચાલન બંધ કરી દીધું હતું. એરલાઈન્સની 75 ટકા ભાગીદારી વેચવા માટે હરાજી પણ કરી હતી. અંતિમ હરાજીની બોલીમાં ઈતિહાદે બોલી જમા કરી હતી પણ તે મોટી ભાગીદારી લેવા માંગતુ નથી, તેની પાસે જેટના 24 ટકા શેર પહેલેથી જ છે.

આ પણ વાંચો: IPLનો નશો ઉતર્યો હોય તો ગુજરાતીઓ માટે આવી ગયું છે SPL, ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ જોવાની નથી કોઈ ટિકીટ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article