આ છે દેશના 10 સૌથી મોટા IPO, જુઓ લીસ્ટમાં કોનું-કોનું નામ સામેલ છે

|

Nov 10, 2021 | 10:54 PM

ફીનટેક કંપની Paytmનો ઈનીશીયલ પબ્લિક ઑફરિંગ (IPO) દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. ચાલો જાણીએ કે Paytm સહિત દેશના અત્યાર સુધીના સૌથી મોટા IPO કયા છે.

1 / 10
Paytm IPO

Paytm IPO

2 / 10
કોલ ઈન્ડિયા (2010) - સરકારી માલિકીની ખાણ કંપની કોલ ઈન્ડિયાએ  151.99 અરબ રૂપિયા ઊભા કર્યા હતા. કોલ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી કોલ માઈનિંગ કંપની છે.

3 / 10
જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (2017) - તેના IPOએ  112.57 અરબ રૂપિયા ઊભા કર્યા હતા.

4 / 10
SBI Credit Card New Rules

SBI Credit Card New Rules

5 / 10
રિલાયન્સ પાવર (2008) – રોકાણકારોને કુટુંબના નામમાં વિશ્વાસ હોવાને કારણે કંપનીએ  101.23 અરબ રૂપિયા ઊભા કર્યા.

6 / 10
ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ (2017) - સરકારી કંપનીએ  95.86 અરબ રૂપિયા એકઠાં કર્યા.

7 / 10
Zomato (2021) – ફૂડ ડિલિવરી એપ્લિકેશને IPO દ્વારા  93.75 અરબ રૂપિયા ઊભા કર્યા છે. 2008માં શરૂ થયેલી આ કંપની ફૂડની હોમ ડિલિવરી કરે છે. તે ભારતીય સ્ટાર્ટઅપ સ્વિગી અને Amazon.comની ફૂડ ડિલિવરી સર્વિસની હરીફ છે.

8 / 10
DLF (2007) - રિયલ એસ્ટેટ કંપનીએ તેની પ્રારંભિક જાહેર ઓફર દ્વારા 91.88 અરબ રૂપિયા ઊભા કર્યા હતા.

9 / 10
HDFC સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્સ્યોરન્સ (2017) - કંપનીએ તેના IPOમાં  86.95 અરબ રૂપિયા ઊભા કર્યા હતા. તેની SBI લાઇફ ઇન્શ્યોરન્સ સાથે સ્પર્ધા છે.

10 / 10
SBI લાઇફ ઇન્શ્યોરન્સ (2017) - કંપનીએ  83.89 અરબ રૂપિયા ઊભા કર્યા છે.

Next Photo Gallery