સોનાના ભાવ 6 વર્ષમાં સૌથી વધુ જાણો કેટલો છે હાલનો ભાવ

|

Feb 07, 2019 | 4:47 PM

દિલ્હી સારાફા બજારમાં સોમવારે જવેલર્સની માંગ વધતા સોનાનો ભાવ 6 વર્ષમાં સૌથી વધારે પહોંચી ગયો છે. સોમવારે સોનાનો ભાવ 340 રૂપિયા વધીને 34,450 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિયેશન મુજબ સોનાના ભાવમાં આ તેજી લોકલ જવેલર્સની તરફથી વધેલ માંગના કારણે આવી છે. પણ ઔદ્યોગિક એકમો તથા સિક્કા ઉત્પાદકોની ઓછી માંગથી ચાંદીનો ભાવ […]

સોનાના ભાવ 6 વર્ષમાં સૌથી વધુ જાણો કેટલો છે હાલનો ભાવ

Follow us on

દિલ્હી સારાફા બજારમાં સોમવારે જવેલર્સની માંગ વધતા સોનાનો ભાવ 6 વર્ષમાં સૌથી વધારે પહોંચી ગયો છે.

સોમવારે સોનાનો ભાવ 340 રૂપિયા વધીને 34,450 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિયેશન મુજબ સોનાના ભાવમાં આ તેજી લોકલ જવેલર્સની તરફથી વધેલ માંગના કારણે આવી છે. પણ ઔદ્યોગિક એકમો તથા સિક્કા ઉત્પાદકોની ઓછી માંગથી ચાંદીનો ભાવ 130 રૂપિયા તુટી 41530 રૂપિયા કિલો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

રાજધાની દિલ્હીમાં 99.9% શુધ્ધતાવાળા સોનાનો ભાવ 340 રૂપિયા વધીને 34,450 રૂપિયા તથા 34,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ચાંદીનો ભાવ 130 રૂપિયા ઘટીને 41,530 રૂપિયા પ્રતિ કીલો અને બીજી બાજુ ચાંદીના સિક્કાનો ભાવ 80,000 રૂપિયા હતો.

આ પણ વાંચો : શું હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ પણ કરશે રાજકારણમાં પ્રવેશ ? હાર્દિકે કર્યો શું ખુલાસો

વેપારીઓ મુજબ જવેલર્સની વધેલ માંગને કારણે ભાવ વધ્યો છે. વૈશ્વિક સ્તરે ન્યૂર્યોકમાં સોનાની કિંમત 1312.20 ડોલર હતી જ્યારે ચાંદીની કિંમત 15.83 ડોલર રહી હતી.

[yop_poll id=”1188″]

Next Article