Gold Rate : સોનાના દામમાં આવી રહ્યો છે ઉછાળો, જાણો આજના દેશ – વિદેશના સોનાના દામ

સોનાના ભાવ(Gold Rate)માં ફરીએકવાર ઉછાળો દેખાઈ રહ્યો છે. આજે MCX માં સોનું 49,150.00 ના સ્તરે ખુલ્યું હતું જે તેજી સાથે કારોબાર કરી રહ્યું છે.

Gold Rate :  સોનાના દામમાં આવી રહ્યો છે ઉછાળો,  જાણો આજના દેશ – વિદેશના સોનાના દામ
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jun 09, 2021 | 9:29 AM

સોનાના ભાવ(Gold Rate)માં ફરીએકવાર ઉછાળો દેખાઈ રહ્યો છે. આજે MCX માં સોનું 49,150.00 ના સ્તરે ખુલ્યું હતું જે તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. ભારતમાં એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર, મેકિંગ ચાર્જ સહિતના કારણે સોનાના ભાવમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતના આધારે ધાતુઓના ભાવ નક્કી કરવામાં આવે છે. ડોલર સામે રૂપિયાની કિંમત અને ધાતુની વૈશ્વિક માંગ જેવા અનેક પરિબળો પણ ભારતમાં સોના-ચાંદીના દર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રીએ એક નજર આજના સોનાના ભાવ ઉપર ..

MCX GOLD
Current  49176.00 +49.00 (0.10%) – સવારે 09.20 વાગે
Open      49,150.00
High      49,176.00
Low       49,150.00

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     50583
RAJKOT 999               50604
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI           50510
MUMBAI            48690
DELHI                52430
KOLKATA          50930
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           50080
HYDRABAD          50080
PUNE                     48690
JAYPUR                52430
PATNA                  48690
NAGPUR              48690
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                45033
AMERICA          44401
AUSTRALIA      44388
CHINA               44352
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)