Gold Rate : શું સોનુ ખરીદીલાયક સ્તરે છે? જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 28, 2021 | 9:44 AM

Gold Rate : કોરોનની બીજી લહેરે દસ્તક દીધા બાદ એક સ્તર સુધી સોનાના દામ ઉછળ્યા બાદ હાલના સમયમાં ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે.

Gold Rate : શું સોનુ ખરીદીલાયક સ્તરે છે? જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Rate : કોરોનની બીજી લહેરે દસ્તક દીધા બાદ એક સ્તર સુધી સોનાના દામ ઉછળ્યા બાદ હાલના સમયમાં ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સોનામાં થોડી નરમાશ પણ જોવા મળી રહી છે. આજે MCX માં સોનુ 47,150.00 ની સપાટી ઉપર ખુલ્યા બાદ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

 

DUBAI – 43817 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

MCX GOLD
Current    47108.00   -195.00 (-0.41%)– સવારે 9.24 વાગે
Open          47,150.00
High          47,273.00
Low           47,090.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48561
RAJKOT 999           – 48582
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   48700
MUMBAI   45790
DELHI        50170
KOLKATA  49440
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article