GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Mar 26, 2021 | 9:32 AM

હોળી પહેલા સોના(Gold)માં વધઘટ દેખાઈ રહી છે. આજે MCX માં સોનુ 44,550.00 સુધી નીચલા સ્તરે ટ્રેડ થયું હતું. આ સંજોગોમાં અસમાનસજ એ ઉભી થઇ રહી છે કે આ સમય રોકાણ કરવા યોગ્ય છે કે હજુ રાહ જોવી જોઈએ?

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

હોળી પહેલા સોના(Gold)માં વધઘટ દેખાઈ રહી છે. આજે MCX માં સોનુ 44,550.00 સુધી નીચલા સ્તરે ટ્રેડ થયું હતું. આ સંજોગોમાં અસમાનસજ એ ઉભી થઇ રહી છે કે આ સમય રોકાણ કરવા યોગ્ય છે કે હજુ રાહ જોવી જોઈએ?  આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41626 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

MCX GOLD
Current   44572.00     -123.00 (-0.28%) – સવારે 09 : 26 વાગે
Open         44,635.00
High         44,635.00
Low           44,541.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 46185
RAJKOT 999           – 46205
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   46210
MUMBAI   44910
DELHI        48170
KOLKATA  47050
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article