એક સમયે વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સામેલ ચંદા કોચર આજે કેમ નિરાશ, આહત અને પરેશાન છે ?

|

Jan 31, 2019 | 5:06 AM

સંકટમાંથી પસાર થઈ રહેલા ICICI બૅંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરે કહ્યું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો લેવાયો. કોચરે આ પ્રત્યાઘાત વીડિયોકૉન ગ્રુપને અપાયેલ 3,250 કરોડ રૂપિયાના વિવાદાસ્પદ લોન કેસમાં ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ કમિચટી દ્વારા દોષિત ઠેરવ્યા બાદ આપ્યા. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

એક સમયે વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સામેલ ચંદા કોચર આજે કેમ નિરાશ, આહત અને પરેશાન છે ?

Follow us on

સંકટમાંથી પસાર થઈ રહેલા ICICI બૅંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરે કહ્યું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો લેવાયો.

કોચરે આ પ્રત્યાઘાત વીડિયોકૉન ગ્રુપને અપાયેલ 3,250 કરોડ રૂપિયાના વિવાદાસ્પદ લોન કેસમાં ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ કમિચટી દ્વારા દોષિત ઠેરવ્યા બાદ આપ્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચંદા કોચરે એક નિવેદનમાં કહ્યું, ‘હું આ નિર્ણયથી ખૂબ જ નિરાશ, આહત અને પરેશાન છું. મને રિપોર્ટની કૉપી સુદ્ધા નથી અપાઈ. હું ફરી દોહરાવુ છું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો કરાયો.’

તેમણે કહ્યું, ‘આઈસીઆઈસીઆઈ બૅંક સ્થાપિત મજબૂત પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ ધરાવતી સંસ્થા છે કે જ્યાં સમિતિ આધારિત સામૂહિક નિર્ણયો લેવાની પ્રક્રિયા છે તથા તેમાં ઘણા ઉચ્ચ ક્ષમતા ધરાવતા પ્રોફેશનલ્સ પણ સામેલ છે. તેથી સંગઠનના ડિઝાઇન અને સંરચના હિતોના ટકરાવને રોકે છે.’

[yop_poll id=922]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Next Article