ચીન અને અમેરિકા વચ્ચે પેટન્ટ પર આરપાર,ચીનની કંપનીએ અમેરિકાની કંપની એપલ પર કર્યો પેટન્ટ ચોરીનો કેસ,માગી 1.43 અબજ ડોલરની નુક્શાની

|

Aug 04, 2020 | 5:10 PM

અમેરિકાનો આરોપ છે કે ચીન તેની ટેકનોલોજી ચોરી કરે છે. હવે ચીનની એક કંપનીએ અમેરિકાની કંપની એપલ પર ટેકનોલાજી ચોરીનો આરોપ લગાડીને તેની પાસેથી નક્શાનીની માગણી કરી છે. એપલ દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપની છે. ચીનની આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ કંપની શાંઘાઈ ઝિંઝેન ઈન્ટેલિજન્ટ નેટવર્ક ટેકનોલોજીએ એપલ ઈંક પર તેના પેટન્ટ ચોરી કરવા માટે કેસ કર્યો છે. […]

ચીન અને અમેરિકા વચ્ચે પેટન્ટ પર આરપાર,ચીનની કંપનીએ અમેરિકાની કંપની એપલ પર કર્યો પેટન્ટ ચોરીનો કેસ,માગી 1.43 અબજ ડોલરની નુક્શાની
http://tv9gujarati.in/chin-ane-amreika…-maagi-nukshaani/

Follow us on

અમેરિકાનો આરોપ છે કે ચીન તેની ટેકનોલોજી ચોરી કરે છે. હવે ચીનની એક કંપનીએ અમેરિકાની કંપની એપલ પર ટેકનોલાજી ચોરીનો આરોપ લગાડીને તેની પાસેથી નક્શાનીની માગણી કરી છે. એપલ દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપની છે. ચીનની આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ કંપની શાંઘાઈ ઝિંઝેન ઈન્ટેલિજન્ટ નેટવર્ક ટેકનોલોજીએ એપલ ઈંક પર તેના પેટન્ટ ચોરી કરવા માટે કેસ કર્યો છે. શિયાઓઆઈએ એપલ પાસે 1.43 અબજ ડોલરની નુક્શાનીની માગ કરી છે. કંપનીએ કરેલી સોશિયલ મિડિયાની પોસ્ટમાં લખ્યું છે કે એણે એપલ પાસેથી પેટન્ટ ચોરી વાળા ઉત્પાદોને બનાવવું, વેચવાનો વાયદો કરવો. વેચવુ અને આયાત બંધ કરવા માટેની માગ કરવામાં આવી છે.

એક માહિતિ પ્રમાણે શિયાઓઆઈએ કહ્યું છે કે એપલે પોતાની વોઈસ રેકગ્નીશન ટેકનોલોજી સિરિમાં તેના પેટન્ટની ચોરી કરી છે, શિયાઓઆઈએ વોઈસ રેકગ્નીશન ટેકનોલોજીનાં પેટન્ટ માટે વર્ષ 2004માં અરજી કરી હતી અને 2009માં તેને પેટન્ટ પણ મળી ગયા હતા.

શિયાઓઆઈનો આ કેસ આશરે એક દાયકા જુની લડાઈનો હિસ્સો છે. શિયાઓઆઈએ પહેલી વાર વર્ષ 2012માં એપલ પર તેની વોઈસ રેકગ્નીશન ટેકનોલોજી ચોરી કરી લેવાનો કેસ દાખલ કર્યો હતો. જુલાઈમાં ચીનનાં સુપ્રીમ પીપલ્સ કોર્ટને શિયાઓઆઈનાં પેટન્ટને સાચું ગણાવ્યું હતું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Next Article