6 વર્ષ બાદ સોનાની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારાની સાથે 10 ગ્રામ માટે તમારે આટલી રકમ ચૂકવવી પડશે

|

Jun 21, 2019 | 6:19 AM

ગુરુવારના રોજ બજારમાં સોનાએ પોતાની કિંમતમાં ફરી ચમકારો દેખાડ્યો છે. સોનામાં 280 રૂપિયાના વધારા સાથે 34,020 પ્રતિ 10 ગ્રામ કિંમત થઈ ચૂકી છે. તો બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ 710 રૂપિયાના વધારા સાથે 39,060 પ્રતિ કિલોનો ભાવ નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે, જ્વેલર્સ દ્વારા ખરીદીમાં વધારો થતા કિંમત વધી છે. Web Stories View more […]

6 વર્ષ બાદ સોનાની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારાની સાથે 10 ગ્રામ માટે તમારે આટલી રકમ ચૂકવવી પડશે
gold

Follow us on

ગુરુવારના રોજ બજારમાં સોનાએ પોતાની કિંમતમાં ફરી ચમકારો દેખાડ્યો છે. સોનામાં 280 રૂપિયાના વધારા સાથે 34,020 પ્રતિ 10 ગ્રામ કિંમત થઈ ચૂકી છે. તો બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ 710 રૂપિયાના વધારા સાથે 39,060 પ્રતિ કિલોનો ભાવ નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે, જ્વેલર્સ દ્વારા ખરીદીમાં વધારો થતા કિંમત વધી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ આજનું રાશિફળ: આ રાશીના જાતકોનું ઓફિસમાં કે વ્‍યવસાયના સ્‍થળે વર્ચસ્‍વ વધશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો બીજી તરફ દિલ્હીના સર્રાફા બજારમાં સોનામાં 99.9 અને 99.5 ટકા શુદ્ધતામાં 280-280 રૂપિયાના વધારા સાથે 34,020 અને 33,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પહોંચી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article