Budget 2021: બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટરને શું મળ્યું?

Budget 2021: નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈ નાણામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે બજેટમાં 8,500 કિમી લાંબો રોડ પ્રોજેકટ બનાવવામાં આવશે.

Budget 2021: બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટરને શું મળ્યું?
| Edited By: | Updated on: Feb 01, 2021 | 12:45 PM

Budget 2021: નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈ નાણામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે બજેટમાં 8,500 કિમી લાંબો રોડ પ્રોજેકટ બનાવવામાં આવશે. સાથે  જ  પશ્ચિમ બંગાળને હાઈવે માટે 25,000 કરોડ રુપિયા  ફાળવવામાં આવ્યા છે. તદઉપરાંત પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને પણ જોર આપવાની વાત બજેટમાં કરવામાં આવી છે. સસ્તા ઘર માટે દેવાની અવધિ વધારવામાં આવી છે. અવધિ વધારીને 1 વર્ષ કરવામાં આવી છે. ત્યારે અફોર્ડબલ હાઉસિંગ સ્કીમમાં વ્યાજની છૂટ વધારીને 1 વર્ષ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: Budget 2021: હેલ્થ ક્ષેત્રે મોટી જાહેરાતો, કોરોના વેક્સિન માટે કરી 35 હજાર કરોડની જાહેરાત

Published On - 12:03 pm, Mon, 1 February 21