Budget 2021 જાણો ઇમ્પોર્ટ (import )એક્સપોર્ટને (export ) લઇ શું છે બજેટમાં

|

Feb 01, 2021 | 5:33 PM

Budget 2021 માં સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યૂટી પોલીસી લાગૂ કરવામાં આવી છે . જાણો ઇમ્પોર્ટ (import )એક્સપોર્ટને (export ) લઇ શું છે બજેટમાં ષુ છે ખાસ જોગવાઈ.

Budget 2021 જાણો ઇમ્પોર્ટ (import )એક્સપોર્ટને (export ) લઇ શું છે બજેટમાં

Follow us on

Budget 2021 નું બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લઇ નાણામંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું કે  સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યૂટી પોલીસી લાગૂ કરવામાં આવી છે. નવી કસ્ટમ ડયટી પોલિસી ઓક્ટોબર 2021થી લાગુ કરવામાં આવશે. તદઉપરાંત વિદેશી મોબાઇલ પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટી 2.5 %  કરવામાં આવી છે. સાથે વિદેશી મોબાઇલ પાર્ટસ પર આપવામાં આવેલી છૂટ પાછી લેવામાં આવી છે.જેના કારણે વિદેશી મોબાઇલ થશે મોંઘા.ન માત્ર મોબાઇલ પરંતુ ઓટો પાર્ટસ પર પણ સીમા શુલ્ક વધારવામાં આવ્યો છે જેના કારણે વિદેશી ગાડીઓ પણ થશે મોંઘી .

 

Published On - 1:21 pm, Mon, 1 February 21

Next Article