Budget 2021 : જાણો શું છે ડેવલપમેન્ટ ફાયનાન્શીયલ ઇન્સ્ટીટ્યૂટ

|

Feb 01, 2021 | 2:56 PM

Budget 2021 ના પ્રવચન દરમિયાન ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂટ બનાવવા માટેનું એલાન કર્યુ છે. જાણો શું છે ડેવલપમેન્ટ ફાયનાન્શીયલ ઇન્સ્ટીટ્યૂટ

Budget 2021 : જાણો શું છે ડેવલપમેન્ટ ફાયનાન્શીયલ ઇન્સ્ટીટ્યૂટ

Follow us on

Budget 2021 ના ભાષણ દરમિયાન ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂટ બનાવવા માટેનું એલાન કર્યુ છે. ત્રણ વર્ષના અંદર 5 લાખ કરોડ રુપિયાના ઉધારી પ્રોજેક્ટ હશે. બજેટમાં એલાન કરવામાં આવ્યું છે કે રેલવે ,NHAI એરપોર્ટ ઓથોરિટી પાસે પોતાના લેવલ પર કેટલાય પ્રોજેક્ટને પાસ કરાવવાની તાકાત હશે.

એ જાણવું જરુરી છે કે ડેવલપમેન્ટ ફાયનાન્શીયલ ઇન્સ્ટીટ્યૂટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. ડેવલપમેન્ટ ફાયનાન્શીયલ ઇનસ્ટીટ્યૂટ વિકાસશીલ દેશોમાં વિકાસ પરિયોજનાઓને ફંડ આપવા માટે બનાવવામાં આવે છે. આ બેંકોના ફંડનો સ્ત્રોત રાષ્ટ્રીય અથવા આંતરાષ્ટ્રીય વિકાસ નિધિ હોય છે. અલગ અલગ પરિયોજનાઓ માટે કંપેરીટીવ રેટ પર ધન ફાળવવામાં આવે છે. ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂટના આવવાથી દેશની સામાજિક, સાંસ્કૃતિક, ક્ષેત્રીય , ગ્રામીણ અને પર્યાવરણ ચિંતાઓને હલ કરવામાં આસાની રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેન્દ્ર સરકારે મૂળ માળખાને  મજબૂત કરવા માટે ફાયનાન્શીયલ ઇન્સ્ટીટ્યૂટ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.સરકારના આ પગલાને ઘણું હકારાત્મક માનવામાં આવે છે.

Next Article