જો જો દિવાળીમાં કામ અટકી ન પડે, જાણો કેટલાં દિવસ બેંકમાં રહેશે હડતાળ?

|

Oct 17, 2019 | 11:33 AM

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારમાં નાણાની જરુર પડતી જ હોય છે. લોકો ખરીદી પણ કરે છે. તમારા વ્યવહારો બેંક હડતાળના લીધે ના રોકાઈ જાય તે માટે કામ વહેલાં પતાવી લેજો. 10 જેટલી બેંક વિલયનો સરકારે નિર્ણય લીધો જેના વિરોધમાં બેંક કર્મચારીઓ હડતાળમાં ઉતરી શકે છે. Web Stories View more Bank Of Baroda […]

જો જો દિવાળીમાં કામ અટકી ન પડે, જાણો કેટલાં દિવસ બેંકમાં રહેશે હડતાળ?

Follow us on

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારમાં નાણાની જરુર પડતી જ હોય છે. લોકો ખરીદી પણ કરે છે. તમારા વ્યવહારો બેંક હડતાળના લીધે ના રોકાઈ જાય તે માટે કામ વહેલાં પતાવી લેજો. 10 જેટલી બેંક વિલયનો સરકારે નિર્ણય લીધો જેના વિરોધમાં બેંક કર્મચારીઓ હડતાળમાં ઉતરી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   PMC બેંક કૌભાંડનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને ભારતીય બેંક કર્મચારી સંઘ દ્વારા હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. આ હડતાળને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. સરકારે 10 સરકારી બેંકને 4 બેંકમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. જેના વિરોધમાં કર્મચારીઓ કહી રહ્યાં છે આ નિર્ણય વાજબી નથી.

 

કેટલાં દિવસ બેંક રહી શકે છે બંધ?


જો બેંક હડતાળ રહે તો દિવાળીના 5 દિવસમાંથી 3 દિવસ સુધી બેંક બંધ રહી શકે છે. જેના લીધે મોટા નાણાકીય વ્યવહારો પર ખાસ્સી અસર પડી શકે છે. ભારતીય ટ્રેડ યુનિયન દ્વારા 22 ઓક્ટોબરથી બેંક હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. જાહેરક્ષેત્રની 10 બેંક વિલયના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે. આમ પ્રસ્તાવિત હડતાળની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પહેલાં જ નાણાકીય વ્યવહારો પતાવી લેવા.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:32 am, Thu, 17 October 19

Next Article