Bank Holidays in April 2021: જાણો બેંક કેટલા દિવસ રહેશે બંધ ,કરીલો નાણકીય કામનું આયોજન

|

Mar 31, 2021 | 10:25 AM

Bank Holidays in April 2021: દર વર્ષે ભારતીય રિઝર્વ બેંક (RBI) રજા કેલેન્ડર જાહેર કરે છે કે દેશભરની તમામ બેંકો ચોક્કસ પ્રસંગોએ બંધ રહે છે.

Bank Holidays in April 2021: જાણો બેંક કેટલા દિવસ રહેશે બંધ ,કરીલો નાણકીય કામનું આયોજન
May 2021 માં બેંક 12 દિવસ બંધ રહેશે

Follow us on

Bank Holidays in April 2021: દર વર્ષે ભારતીય રિઝર્વ બેંક (RBI) રજા કેલેન્ડર જાહેર કરે છે કે દેશભરની તમામ બેંકો ચોક્કસ પ્રસંગોએ બંધ રહે છે. બેંકિંગ રજાઓ અલગ અલગ રાજ્યોમાં મનાવવામાં આવતા તહેવારો પર પણ આધારીત હોય છે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં અલગ હોઈ શકે છે. 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2021-22 શરૂ થઇ રહ્યું છે. સ્વભાવિકપણે નવા નાણાકીય વર્ષમાં આર્થિક વ્યવાર અને નાણાકીય કામકાજ સામાન્ય કરતા થોડું વધુ રહેશે. જો એપ્રિલ મહિનામાં તમે બેનને લગતા કામકાજ પ્લાન કર્યા છે તો આ અહેવાલ તમને ખુબ જરૂરી માહિતી પુરી પડી રહ્યો છે.

નાણાકીય વર્ષ 2021 -22 ના પ્રારંભમાંજ જો તમારી પાસે બેંકને લગતા કોઈ કામ છે તો તમારે 3 એપ્રિલ, 2021 સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત એપ્રિલમાં બેંકો કુલ 10 દિવસ માટે બંધ રહેશે. મહિનાના પ્રથમ દિવસે બેંકોના વાર્ષિક એકાઉન્ટ્સ બંધ થવાને કારણે કામગીરી કરવામાં આવશે નહીં. તો ગુડ ફ્રાઈડેને કારણે બે એપ્રિલે બેંકો બંધ રહેશે.

કરો એક નજર એપ્રિલ 2021 ના Bank Holidays ઉપર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તારીખ           બેન્ક બંધ રહેવા માટેનું કારણ
1                    વર્ષના ખાતા બંધ થવાને કારણે બેંકો બંધ રહેશે
2                    ગુડ ફ્રાઈડે
4                    રવિવાર
10                શનિવાર
11                 રવિવાર
13                ગુડી પડવા
18               રવિવાર
21               રામ નવમી અને ગારિયા પૂજન
24              શનિવાર
25               રવિવાર

Next Article