
એરીક્શન કંપનીએ રિલાયંસ ક્મ્યનનિકેશન સામે 550 કરોડ રુપિયા ન ચૂકવવાનો દાવો માંડ્યો છે ત્યારે તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. બુધવારના રોજ અનિલ અંબાણી આ સુનાવણીમાં હાજર રહ્યાં હતા. આ વખતે અનિલ અંબાણી પોતે સૂટમાં હોવાથી તેને ગરમી લાગી હતી. જ્યારે વધારે ગરમી લાગવા માંડી ત્યારે અનિલ અંબાણી પુછ્યું કે AC કેમ નથી ચાલી રહ્યું? અંબાણીના આ પ્રશ્નનો જે જવાબ તેને આપવામાં આવ્યો અને બાદમાં તે શાંતિથી પોતાનો પરસેવો લૂછીને ઉભા રહી ગયાં હતાં.
જ્યારે આ પ્રશ્ન અનિલ અંબાણીએ કોર્ટમાં પૂછ્યો ત્યારે તેને જવાબ કોર્ટના વકીલે આપ્યો હતો. વકીલે અનિલ અંબાણીના પ્રશ્નના જવાબમાં કહ્યું કે કોર્ટનો નિયમ છે કે AC માત્ર માર્ચ મહિનામાં જ ચલાવવામાં આવશે. અનિલ અંબાણીની સુનાવણી હજી ચાલુ નહોતી થઈ ત્યારે આ ઘટના બની હતી બાદમાં જ્યારે જજ આવ્યા ત્યારે પણ અનિલ અંબાણી ગભરાયેલાં નજરે પડયા હતાં.
[yop_poll id=1420]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]