Akshaya Tritiya 2021 Shubh Muhurat: આજના દિવસે સોનાની ખરીદી અને લક્ષ્મી પૂજાનું અનેરું છે મહત્વ, જાણો આજનું સૌથી શુભ મુહૂર્ત

|

May 14, 2021 | 12:23 AM

Akshaya Tritiya 2021 Shubh Muhurat: અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજને દેવી લક્ષ્મીની આરાધનાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે.

Akshaya Tritiya 2021 Shubh Muhurat: આજના દિવસે સોનાની ખરીદી અને લક્ષ્મી  પૂજાનું અનેરું છે મહત્વ, જાણો આજનું સૌથી શુભ મુહૂર્ત
Akshaya Tritiya 2021 Shubh Muhurat

Follow us on

Akshaya Tritiya 2021 Shubh Muhurat: અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજને દેવી લક્ષ્મીની આરાધનાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આજે અક્ષય તૃતીયનો પર્વ છે. આ દિવસ ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. અક્ષય તૃતીયનું મહત્વ એટલા માટે છે કે આ દિવસે દાન અને પૂજાના ફળ બમણા પ્રાપ્ત થાય છે.

આજના દિવસે સોના-ચાંદીથી બનેલા ઝવેરાત ખરીદવાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આજે કરેલી આ ખરીદી આવનારા વર્ષોમાં સમૃદ્ધિને અનેકગણી વધારે છે.

 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

શું છે આજના પર્વના શુભ મુહૂર્ત
આ વર્ષે તૃતીયા તિથિ આજે 14 મે ની સવારે 05:38 વાગ્યાથી શરૂ થઈ 15 મે ના રોજ સવારે 07:59 વાગ્યે પૂર્ણ થશે

અક્ષય તૃતીય તિથિએ પૂજા કરવાનો ખૂબ જ શુભ સમય સવારે 05:38 થી બપોરે 12:18 સુધીનો છે. ખરીદી સહીત તમામ શુભકાર્ય માટેનો સમયગાળો 06 કલાક 40 મિનિટનો છે.

Akshaya Tritiya 2021 Date Friday, May 14, 2021
Akshaya Tritiya Puja Muhurat 05:38 AM to 12:18 PM, May 14
Tritiya Tithi Begins 05:38 AM on May 14, 2021
Tritiya Tithi Ends 07:59 AM on May 15, 2021

 

લોકડાઉનમાં ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો
તેમના પોર્ટફોલિયોમાં સોનાનો સમાવેશ કરવા ઇચ્છતા રોકાણકારો ઘણા ફાયદાઓ સાથે ડિજિટલ ગોલ્ડ ખરીદવાનું વિચારી શકે છે. આજે તકનીકી રીતે સમજદર રોકાણકારો ધન એકઠું કરવા સ્માર્ટ અને કાર્યક્ષમ રીતની શોધમાં હોય છે ડિજિટલ ગોલ્ડ આ દિશામાં સારું પગલું ગણાય છે.

Published On - 12:22 am, Fri, 14 May 21

Next Article