દુનિયાને સમય બતાવતા Ajanta Groupએ આ વિવિધ વસ્તુઓ પણ કરી લોન્ચ, વાંચો આ અહેવાલ

|

Jan 08, 2021 | 5:31 PM

ગુજરાતના મોરબીનું  Ajanta Group સમગ્ર દુનિયાને સમય બતાવે છે. અજંતા નામ સાથે જ દરેક વ્યક્તિને ઘડિયાળ યાદ આવી જાય. ઘડિયાળ બાદ કેલ્યક્યુલેટરથી માંડીને વિવિધ વસ્તુઓ અજંતા કંપનીએ લોન્ચ કરી છે.

ગુજરાતના મોરબીનું  Ajanta Group સમગ્ર દુનિયાને સમય બતાવે છે. અજંતા નામ સાથે જ દરેક વ્યક્તિને ઘડિયાળ યાદ આવી જાય. ઘડિયાળ બાદ કેલ્યક્યુલેટરથી માંડીને વિવિધ વસ્તુઓ અજંતા કંપનીએ લોન્ચ કરી છે. અજંતા આ નામ જ સ્વદેશી આત્મનિર્ભરતા અને ઉત્થાનનું પ્રતિક છે. મચ્છર મારવાના રેકેટ પણ હવે દેશમાંં બને છે અને તે પણ અજંતા ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યા છે. અજંતા ઓરેવા ગ્રુપ ગુજરાતીઓની વ્યાપારિક સુઝ, સમજ અને પરિશ્રમનું પ્રતિક છે.

 

Next Video