
બજેટમાં ઈન્કમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે હવે 1 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.

બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે હવે 1 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.

આવકવેરા પર સરકારનો મોટો નિર્ણય, 12 સુધી કોઇ ટેક્સ નહીં

12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, નવી વ્યવસ્થા પસંદ કરવા પર લાભ; એકસાથે 4 વર્ષ માટે રિટર્ન ફાઇલ કરી શકશે

દેશના પગારદાર મધ્યમ વર્ગને મોટી રાહત આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025ની સૌથી મોટી જાહેરાત કરી છે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક હવે કરમુક્ત હશે. ઉપરાંત, પગાર વર્ગને રૂ. 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે. આ રીતે તેમનો કુલ પગાર 12.75 લાખ રૂપિયા ટેક્સ ફ્રી રહેશે.
Published On - 12:16 pm, Sat, 1 February 25