February-2021: ફેબ્રુઆરીમાં આવશે આ વ્રત અને તહેવાર, આ રહ્યું આખું લિસ્ટ

મૌની અમાસથી લઈને વસંત પંચમી સુધી ફેબ્રુઆરી 2021માં આવશે. આપના માટે અમે અહી વ્રત અને તહેવાર આખું લિસ્ટ અહી રજૂ કર્યું છે.

February-2021:  ફેબ્રુઆરીમાં આવશે આ વ્રત અને તહેવાર, આ રહ્યું આખું લિસ્ટ
February-2021: Vrat & Festivals
| Edited By: | Updated on: Jan 22, 2021 | 9:33 AM

February 2021 Vrat & Festival: મૌની અમાસથી લઈને વસંત પંચમી સુધી ફેબ્રુઆરી 2021માં આવશે. આપના માટે અમે અહી વ્રત અને તહેવાર આખું લિસ્ટ અહી રજૂ કર્યું છે.

વર્ષ 2021 ના બીજા મહિના એટલે કે ફેબ્રુઆરીમાં કેટલાય વ્રત અને તહેવાર આવવાના છે. હિન્દુ ધર્મમાં વ્રતઅને તહેવારનું અનેરું મહત્વ છે. ફેબ્રુઆરીમાં એક બાજુ ગુપ્ત નવરાત્રી 12 ફેબ્રુઆરીથી શરૂ થાય છે, તો બીજી બાજુ 16 ફેબ્રુઆરીએ Vasant Panchami નો તહેવાર મનાવવામાં આવશે. અહી અમે આપના માટે February 2021માં આવતા વ્રત અને તહેવાર અને તેના શુભ મુહૂર્તનું લિસ્ટ લઈને આવ્યા છીએ.

07 ફેબ્રુઆરી : ષટ્તિલા એકાદશી
09 ફેબ્રુઆરી : ભૌમ પ્રદોષ વ્રત
10 ફેબ્રુઆરી : માસિક શિવરાત્રી
11 ફેબ્રુઆરી : મૌની અમવાસ્યા
12 ફેબ્રુઆરી : માહ ગુપ્ત નવરાત્રી પ્રારંભ, કુંભ સંક્રાંતિ

રાહુ ગોચર 2021: 27 જાન્યુઆરીએ રાહુ નક્ષત્ર પરિવર્તન
15 ફેબ્રુઆરી: ગણેશ જયંતી, વિનાયક ચતુરતી
16 ફેબ્રુઆરી: વસંત પંચમી
19 ફેબ્રુઆરી: અચલા સપ્તમી, શિવાજી જયંતી
20 ફેબ્રુઆરી: ભીષ્મ અષ્ટમી
21 ફેબ્રુઆરી: માહ ગુપ્ત નવરાત્રી સમાપન
23 ફેબ્રુઆરી: જાય એકાદશી
24 ફેબ્રુઆરી: પ્રદોષ વ્રત
26 ફેબ્રુઆરી: હઝરત અલીનો જન્મદિવસ
27 ફેબ્રુઆરી: માહ પૂર્ણિમા, ગુરુ રવિદાસ જયંતી

શુભ મુહૂર્ત
ષટતિલા એકાદશી પારણા મુહૂર્ત- 07:05:20 થી 09:17:25 સુધી
અવધિ: 2 કલાક 12 મિનિટ

માઘ અમાસ મુહૂર્ત 2021
ફેબ્રુઆરી 11, 2021ના 01:10:48થી અમાસનો આરંભ.
ફેબ્રુઆરી 12, 2021ના 00.37:12થી અમાસ સમાપ્ત

વસંત પંચમી શુભ મુહૂર્ત 2021
સવારે 6 વાગ્યેને 59 મિનિટથી શરૂ થઈને 12 વાગ્યેને 35 મિનિટ સુધી
અવધિ: 5 કલાક 36 મિનિટ સુધી.

જયા એકાદશી મુહૂર્ત

24 ફેબ્રુઆરીના 06:51:55 થી 09:09:00 સુધી.
અવધિ 2 કલાક 17 મિનિટ

માધ પૂર્ણિમા વ્રત મુહૂર્ત 2021
ફેબ્રુઆરી 26, 2021 ના 15:51:46થી પૂર્ણિમા આરંભ
ફેબ્રુઆરી 27, 2021 ના 13:48:45એ પૂર્ણિમા સમાપ્ત

 

આ પણ વાંચો: IPL 2021: ખેલાડીઓને રિલીઝ કર્યા બાદ હવે કઇ ટીમ પાસે છે કેટલુ બજેટ, જાણો ટીમના બજેટ