પૂજામાં દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો છે, શું તમે જાણો છો?

| Updated on: Feb 02, 2024 | 11:38 AM
4 / 6
એવું પણ માનવામાં આવે છે કે પૂજાના દીવા સિવાય અન્ય કોઈ દીવો કે ધૂપ ન પ્રગટાવવો જોઈએ. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ બીજો તેલનો દીવો ન કરવો. દીવો પૂજા સ્થળની મધ્યમાં અને ભગવાનની મૂર્તિની સામે રાખવો જોઈએ.

5 / 6
જો તમે ઘીનો દીવો કરો છો તો ઘીનો દીવો તમારી ડાબી બાજુ રાખો અને જો તમે તેલનો દીવો કરો છો તો તેને તમારી જમણી બાજુ રાખો. તેલના દીવામાં લાલ વાટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે અને ઘરના દીવા માટે રૂની વાટનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે.

6 / 6
પૂજા સ્થાનમાં દીવો ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. મુખ્યત્વે ભગવાનને દિવો કરતી વખતે ફુલ વાટ એટલે કે ગોળ વાટનો ઉપયોગ થાય છે, અને માતાજીને દિવો કરો ત્યારે લાંબી વાટનો ઉપયોગ થાય છે.