Panchang 3 February 2021: જાણો આજના શુભ મુહૂર્તો, રાહુકાળ અને દિશા

|

Feb 03, 2021 | 11:50 AM

આજે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ તિથિ છે. આજે 03 ફેબ્રુઆરી 2021 છે અને બુધવાર છે. આજે સવારથી જ રવિ યોગની રચના થઈ રહી છે, તે રાત સુધી રહેશે. આજે ભદ્રા બપોરથી શરૂ થઈ રહી છે, જે મોડી રાત સુધી રહેશે.

Panchang 3 February 2021: જાણો આજના શુભ મુહૂર્તો, રાહુકાળ અને દિશા
Panchang 3 February 2021

Follow us on

આજે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ તિથિ છે. આજે 03 ફેબ્રુઆરી 2021 છે અને બુધવાર છે. આજે સવારથી જ રવિ યોગની રચના થઈ રહી છે, તે રાત સુધી રહેશે. આજે ભદ્રા બપોરથી શરૂ થઈ રહી છે, જે મોડી રાત સુધી રહેશે. આજે બુધ અસ્ત થયો છે, જે 4 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પાછો પ્રવેશ કરશે. આજે બુધવારે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ. તેઓ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશે. તેમની કૃપાથી સુખ અને સમૃદ્ધિ મળશે.

આજનું પંચાંગ
દિવસ: બુધવાર, માઘ માસ, કૃષ્ણ પક્ષ, છઠ્ઠ તિથિ
આજની દિશા: ઉત્તર
આજનો રાહુકાળ: બપોરે 12: 00 થી બપોરે 01:30 સુધી
આજની ભદ્રા: બપોરે 02: 13 થી રાત્રે 01:10 સુધી

વિશેષ: બુધ અસ્ત

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સૂર્યોદય સવારે 07:08 કલાકે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 06:02 કલાકે

ચંદ્રોદય રાત્રે 11:50, જ્યારે અસ્ત બીજા દિવસે 04 ફેબ્રુઆરીએ સવારે 10:52 કલાકે

આજે શુભ સમય
અભિજિત મુહૂર્ત: આજે મુહૂર્ત નથી
રવિ યોગ: આજે સવારે 07:08 થી રાત્રે 09:08 સુધી
અમૃત કાળ: બપોરે 03:06 થી બપોરે 04:37 સુધી
વિજય મુહૂર્ત: બપોરે 02:24 થી બપોરે 03:08 સુધી

આજે બુધવારના દિવસે બુધ ગ્રહ દોષોથી મુક્તિ માટે જ્યોતિષીય ઉપાય કરવા જોઈએ. આ કરવાથી કુંડળીમાં બુધની સ્થિતિ પ્રબળ થશે.

Published On - 11:46 am, Wed, 3 February 21

Next Article