Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 03 ડિસેમ્બર: વ્યવસાયમાં કોઈ નવો કરાર થઈ શકે, પાડોશી સાથે મતભેદ અને વાદ-વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે

|

Dec 03, 2021 | 6:17 AM

Aaj nu Rashifal: બાળકોની કોઈપણ સમસ્યાને લઈને પતિ-પત્ની વચ્ચે તણાવ થઈ શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 03 ડિસેમ્બર: વ્યવસાયમાં કોઈ નવો કરાર થઈ શકે, પાડોશી સાથે મતભેદ અને વાદ-વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે
Horoscope Today Cancer

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઈ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાતથી તમારી આર્થિક સ્થિતિ પણ સારી થશે. માનસિક શાંતિ જળવાઈ રહેશે.

પાડોશી સાથે મતભેદ અને વાદ-વિવાદ જેવી સ્થિતિ છે. તેથી બીજાના મામલામાં ન પડવું સારું. તમારી વાતચીતના સ્વરમાં થોડી નરમાઈ લાવવી જરૂરી છે. બિનજરૂરી કાર્યોમાં પણ વધુ ખર્ચ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વ્યવસાયમાં કોઈ નવો કરાર થઈ શકે છે, પરંતુ તેની શરતોનો સંપૂર્ણ અભ્યાસ કરવો જરૂરી છે. ભાગીદારી સંબંધિત ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવશે. અને સંબંધ ફરી મધુર બનશે.

લવ ફોકસઃ- બાળકોની કોઈપણ સમસ્યાને લઈને પતિ-પત્ની વચ્ચે તણાવ થઈ શકે છે.તેથી પરિવાર માટે પણ થોડો સમય કાઢવો ખૂબ જરૂરી છે.

સાવચેતી- વધતા વજનને કસરત અને સંતુલિત આહાર દ્વારા નિયંત્રિત કરવાની જરૂર છે.

લકી કલર – નારંગી
લકી અક્ષર – V
ફ્રેંડલી નંબર -5

 

Next Article