Hanuman Chalisa In Gujarati: કવિ તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા વાંચો ગુજરાતીમાં

હનુમાન ચાલીસા ભગવાન હનુમાનને સંબોધિત એક હિન્દુ ભક્તિ સ્તોત્ર છે. ત્યારે આ લેખમાં ગુજરાતી ભાષામાં હનુમાન ચાલીશાના બોલ આપવામાં આવ્યા છે.

Hanuman Chalisa In Gujarati: કવિ તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા વાંચો ગુજરાતીમાં
Hanuman Chalisa in Gujarati
| Updated on: Apr 11, 2025 | 10:51 AM

હનુમાન ચાલીસા એ ભગવાન હનુમાનને સંબોધિત એક હિન્દુ ભક્તિ સ્તોત્ર છે તેમજ એક હિન્દુ ધાર્મિક પુસ્તક પણ છે જે ભગવાન હનુમાનને સંબોધિત કરે છે. હનુમાન ચાલીસા 17મી સદીમાં મહાન કવિ તુલસીદાસ દ્વારા લખવામાં આવી હતી, જેમણે તેને અવધી ભાષામાં લખ્યું હતું અને તે કવિ તુલસીદાસ રામચરિતમાનસના લેખક તરીકે જાણીતા છે.

હનુમાનજી ભગવાન શિવનો અવતાર છે. ત્યારે હનુમાન ચાલીસાનું પુસ્તક તુલસીદાસે 16મી સદીમાં લખ્યું છે. હનુમાન ચાલીસાના શરૂઆતમાં અને અંતમાં દોહા સિવાય 40 શ્લોકો છે.

શ્રી હનુમાન ચાલીસા: (hanuman chalisa)

॥ દોહા ॥

શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી ।
બરનઉં રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારી ॥

બુદ્ધિ હીન તહુ જાનિકે સુમિરોઃ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિધ્યા દેહુ મોહી હરકુ કલેસ બિકાર ॥

॥ ચૌપાઈ ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥01॥

રામ દૂત અતુલિત બલ ધામા ।
અંજની પુત્ર પવન સુત નામા ॥02॥

મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥03॥

કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥04॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે ।
કાંધે મુંજ જનેઉ સાંજે ॥05॥

સંકર સ્વંયમ કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥06॥

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥07॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥08॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિં દિખાવા ।
બિકટ રૂપ ધરી લંક જરાવા ॥09॥

ભીમ રૂપ ધરી અસુર સહારે ।
રામચંદ્ર કે કાજ સવારે ॥10॥

લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥11॥

રઘુપતિ કીન્હી બહુત બડાઈ ।
તુમ મમ પ્રિયઃ ભારતહિ સમ ભાઈ ॥12॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે ।
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥13॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।
નારદ સરળ સહીત અહીસા ॥14॥

જમ કુબેર દિગપાલ જાહાં તે ।
કબી કોબિન્દ કહી સકે કહાં તે ॥15॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥16॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેસ્વર ભય સબ જગ જાના ॥17॥

જુગ સહસ્ત્ર જોજન પાર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફલ જાનું ॥18॥

પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહી ।
જલધિ લાંઘી ગયે અચરજ નાહી ॥19॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥20॥

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનું પૈસારે ॥21॥

સબ સુખ લહે તુમ્હારી સરના ।
તુમ રાક્ષક કાહૂ કો ડર ના ॥22॥

આપન તેજ સમ્હારો આપે ।
તીનો લોક હાંક તેં કાપે ॥23॥

ભૂત પિશાચ નિકટ નહિ આવે ।
મહાવીર જબ નામ સુનાવે ॥24॥

નાસે રોગ હરે સબ પીડા ।
જપત નિરંતર હનુમત બિરા ॥25॥

સંકટ તેહ હનુમાન છુડાવે ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવે ॥26॥

સબ પાર રામ તપસ્વી રાજા ।
તિન કે કાજ સકલ તુમ સાઝા ॥27॥

ઔર મનોરથ જો કોઈ લાવે ।
સોઈ અમિત જીવન ફલ પાવે ॥28॥

ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥29॥

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકાનંદન રામ દુલારે ॥30॥

અષ્ટ સીદ્ધિ નૌ નિધિ કે દાતા ।
અસ બર દિન જાનકી માતા ॥31॥

રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥32॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ ।
જનમ જનમ કે દુખ બિસરાવે ॥33॥

અંતકાલ રઘુબર પૂર જાઈ ।
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥34॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ ।
હનુમત સેઈ સર્બ સુખ કરઈ ॥35॥

સંકટ કટે મિટે સબ પીરા ।
જો સુમિરે હનુમત બલબીરા ॥36॥

જય જય જય હનુમાન ગોસાઈ ।
કૃપા કરહુ ગુરુદેવકી નાઈ ॥37॥

જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥38॥

જો યહ પઢે હનુમાન ચાલીસા ।
હોય સીદ્ધિ સાખી ગૌરીસા ॥39॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજે નાથ હૃદય મહ ડેરા ॥40॥

॥ દોહા ॥

પવન તનય સંકટ હરન મંગલ મૂરતિ રુપ ।
રામ લખન સીતા સહીત હૃદય બસહુ સુર ભૂપ ॥

Published On - 5:03 pm, Sat, 25 February 23