Feb 2021 Vrat And Festival: જાણો ક્યારે છે વસંત પંચમી, ષટતિલા એકાદશી અને મૌની અમાવસ્યા

ફેબ્રુઆરી અંગ્રેજી કેલેન્ડરનો બીજો મહિનો છે. હિન્દી કેલેન્ડરના માગ મહિનાના કૃષ્ણ પક્ષની આજે પંચમી છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ફેબ્રુઆરી મહિનામાં ઘણા મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો આવશે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Feb 2021 Vrat And Festival: જાણો ક્યારે છે વસંત પંચમી, ષટતિલા એકાદશી અને મૌની અમાવસ્યા
વ્રત અને તહેવારો
| Updated on: Feb 02, 2021 | 12:19 PM

ફેબ્રુઆરી અંગ્રેજી કેલેન્ડરનો બીજો મહિનો છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ફેબ્રુઆરી મહિનામાં ઘણા મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો આવશે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મહિનામાં ષટતિલા એકાદશી, મૌની અમાવસ્યા, ગણેશ જયંતિ, વસંત પંચમી, કુંભ સંક્રાંતિ, અચલા સપ્તમી, શિવાજી જયંતિ, ભીષ્મ અષ્ટમી, જયા એકાદશી, હઝરત અલીનો જન્મદિવસ, માઘ પૂર્ણિમા, ગુરુ રવિદાસ જયંતી સહિત ઘણા વ્રત અને તહેવારો છે.

ફેબ્રુઆરી, 2021 ના વ્રત અને તહેવારો:

07 ફેબ્રુઆરી: દિવસ – રવિવાર: ષટતિલા એકાદશી

09 ફેબ્રુઆરી: દિવસ – મંગળવાર: ભૌમ પ્રદોષ વ્રત

10 ફેબ્રુઆરી: દિવસ – બુધવાર: માસિક શિવરાત્રી

11 ફેબ્રુઆરી: દિવસ – ગુરુવાર: મૌની અમાવસ્યા

12 ફેબ્રુઆરી: દિવસ- શુક્રવાર: માઘ ગુપ્ત નવરાત્રીની શરૂઆત, કુંભ સંક્રાંતિ

15 ફેબ્રુઆરી: દિવસ – સોમવાર: ગણેશ જયંતિ, વિનાયક ચતુર્થી

16 ફેબ્રુઆરી: દિવસ – મંગળવાર: વસંત પંચમી

19 ફેબ્રુઆરી: દિવસ – શુક્રવાર: અચલા સપ્તમી, શિવાજી જયંતિ

20 ફેબ્રુઆરી: દિવસ – શનિવાર: ભીષ્મ અષ્ટમી

21 ફેબ્રુઆરી: દિવસ – રવિવાર: માઘ ગુપ્ત નવરાત્રી સમાપન

23 ફેબ્રુઆરી: દિવસ – મંગળવાર: જયા એકાદશી

24 ફેબ્રુઆરી: દિવસ – બુધવાર: પ્રદોષ વ્રત

26 ફેબ્રુઆરી: દિવસ – શુક્રવાર: હઝરત અલીનો જન્મદિવસ

27 ફેબ્રુઆરી: દિવસ – શનિવાર: માઘ પૂર્ણિમા, ગુરુ રવિદાસ જયંતી