રામ જન્મભૂમિ પરિસરમાં આતંકી હુમલાને લઈને કોર્ટનો ફેંસલો, 4ને ફટકારી જનમટીપની સજા

|

Jun 18, 2019 | 11:17 AM

અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં 2005માં આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાબતે ઈલાહાબાદની કોર્ટે અગત્યનો ફેંસલો આપ્યો છે. મંગળવારના રોજ કોર્ટે પોતાના ફેંસલામાં 4 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ પણ વાંચો:  WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા […]

રામ જન્મભૂમિ પરિસરમાં આતંકી હુમલાને લઈને કોર્ટનો ફેંસલો, 4ને ફટકારી જનમટીપની સજા

Follow us on

અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં 2005માં આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાબતે ઈલાહાબાદની કોર્ટે અગત્યનો ફેંસલો આપ્યો છે. મંગળવારના રોજ કોર્ટે પોતાના ફેંસલામાં 4 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

આ પણ વાંચો:  WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોર્ટે પાંચમાં આરોપીને છોડી મૂક્યો છે. સ્પેશિયલ જજે દિનેશ ચંદ્રે આ ફેંસલો સંભળાવ્યો છે અને ચાર આરોપીઓને આજીવન કારાવાસની સાથે 20 હજારનો દંડ ફટકાર્યો છે. આ ફેંસલાને લીધે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બંને પક્ષોની દલીલ 11 જૂનના રોજ સાંભળીને કોર્ટે આ ફેંસલાને સુરક્ષિત રાખ્યો હતો. આ હુમલામાં એક ટુરિસ્ટ ગાઈડ સહિત 7 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે કમાન સંભાળી ત્યારે 5 આતંકવાદીને ઠાર કરવામાં સીઆરપીએફ અને પોલીસ વિભાગના 7 જવાનો ગંભીર રીતે ઘવાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article