Cheap Car Deal: Nissan Magnite કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Nissan Magnite કાર ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી ફાયદાકારક છે. કારણ કે આ કારને ગુજરાતમાંથી ખરીદવાથી તમને એક લાખ સુધીનો ફાયદો થશે. તેમજ ગુજરાત મહારાષ્ટ્રનું પાડોશી રાજ્ય છે, તેથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Cheap Car Deal: Nissan Magnite કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
Nissan Magnite
| Edited By: | Updated on: Oct 03, 2023 | 10:31 PM

Cheap Car Deal: વધતી જતી મોંઘવારીના કારણે કારની (Car) કિંમતોમાં પણ વધારો થયો છે. કાર ખરીદવા માટે તમારે ઓછામાં ઓછા 5થી 7 લાખ રૂપિયા તો ખર્ચવા જ પડે છે. ત્યારે મધ્યમ વર્ગ માટે કાર (Car) ખરીદવી એ મુશ્કેલ બની ગયું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે કાર ખરીદવા માગતા હોવ તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે Nissan Magnite કાર ખરીદવા માગો છો, તો આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Bike Deal : જો તમે Bajaj Avenger બાઈક રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા હજારનો ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Nissan Magnite કાર ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી ફાયદાકારક છે. કારણ કે આ કારને ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂ.1.11 લાખ સુધીનો ફાયદો થશે. તેમજ ગુજરાત મહારાષ્ટ્રનું પાડોશી રાજ્ય છે, તેથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Nissan Magnite કારના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.1.11 લાખનો ફાયદો

જો તમે Nissan Magnite કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Nissan Magnite (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 6.97 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના મુંબઈમાં આજ કારની પ્રાઇસ 7.34 લાખ રૂપિયા છે. તેથી જો તમે Nissan Magniteનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.1.11 લાખનો ફાયદો થશે.

ગુજરાતના સુરતમાં Nissan Magnite કારની કિંમત

મહારાષ્ટ્રના મુંબઈમાં Nissan Magnite કારની કિંમત

Nissan Magnite ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Nissan Magniteનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે Nissan Magniteના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. Nissan Magniteના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 12.25 લાખ રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ટોપ મોડલની પ્રાઇસ 13.36 લાખ રૂપિયા છે. તેથી જો તમે Nissan Magniteનું ટોપ મોડલ ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.1.11 લાખનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો