ચીપ બાઈક ડીલ : જો તમે સુઝુકી એક્સેસ 125 સ્કૂટરને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે

|

Nov 06, 2023 | 9:32 PM

જો તમે તહેવારોની સીઝનમાં તમારા માટે નવું સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીશું કે તમે નવું સ્કૂટર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે સુઝુકી એક્સેસ 125 સ્કૂટર ખરીદવા માગો છો, તો સ્કૂટર તમને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તું મળશે.

ચીપ બાઈક ડીલ : જો તમે સુઝુકી એક્સેસ 125 સ્કૂટરને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે
Suzuki Access 125

Follow us on

બાઇક, સ્કૂટર કે પછી કાર દરેક વ્યક્તિ તેમની જરૂરિયાતો અને રોજિંદા સફર માટે વાહનની ખરીદી કરતો હોય છે. ત્યારે જો તમે તહેવારની સીઝન પહેલા તમારા માટે નવું સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમને જણાવીશું કે તમે નવું સ્કૂટર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે સુઝુકી એક્સેસ 125 સ્કૂટર ખરીદવા માગો છો, તો સ્કૂટર તમને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તું મળશે.

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને સુઝુકી એક્સેસ 125 સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ બાઈક તમને મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. સુઝુકી એક્સેસ 125 સ્કૂટરને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ સ્કૂટર પર રૂપિયા 7 હજાર સુધીનો ફાયદો થશે.

સુઝુકી એક્સેસ 125 સ્કૂટરની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ

Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?
શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ

સુઝુકી એક્સેસ 125 સ્કૂટરની મધ્યપ્રદેશના ઈંદોરમાં ઓન રોડ પ્રાઇસ

સુઝુકી એક્સેસ 125 સ્કૂટરને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે સુઝુકી એક્સેસ 125 સ્કૂટર ખરીદવા માંગો છો, તો આ બાઈક મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના ઈંદોરમાં સુઝુકી એક્સેસ 125ના બેઝ વેરિયન્ટની ઓન રોડ પ્રાઇસ રૂ.99,581 છે. તો આ જ સ્કૂટર ગુજરાતના દાહોદમાં તમને 92,893 રૂપિયામાં મળી રહ્યું છે. તેથી આ સ્કૂટર જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 6,688 રૂપિયાનો ફાયદો થશે.

આ પણ વાંચો ચીપ કાર ડીલ : જો તમે જીપ મેરિડીયન કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો થશે લાખો રૂપિયાનો ફાયદો

સુઝુકી એક્સેસ 125 સ્કૂટરનું સ્પેશિયલ એડિશન પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે સુઝુકી એક્સેસ 125ના સ્પેશિયલ એડિશનને પણ મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે. સુઝુકી એક્સેસ 125ના સ્પેશિયલ એડિશનની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઈસ 98,721 રૂપિયા છે, તો મધ્યપ્રદેશના ઈંદોરમાં તેની કિંમત 1.06 લાખ રૂપિયા છે. તેથી આ બાઈક ગુજરાતમાંથી ખરીદવાથી તમને 7,279 રૂપિયાનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article