Cheap Bike Deal : Honda Hornet 2.0 ગુજરાતમાં મળી રહ્યું છે સસ્તું, જાણો કેટલી છે કિંમત

લોકો નવું બાઈક ખરીદવાનું વિચારે છે, પરંતુ વધતી કિંમતોના કારણે ખરીદી શકતા નથી. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે Honda Hornet 2.0 બાઈક ખરીદવા માગતા હોવ તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.

Cheap Bike Deal : Honda Hornet 2.0 ગુજરાતમાં મળી રહ્યું છે સસ્તું, જાણો કેટલી છે કિંમત
honda hornet 2.0
| Edited By: | Updated on: Aug 17, 2023 | 10:48 PM

Cheap Bike Deal : આજના સમયમાં બાઈક (Bike) એ જરૂરીયાત બની ગઈ છે. લોકો બાઈક ખરીદવામાં ઘણો રસ દાખવે છે. પરંતુ મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં વધારો થયો છે. તેથી લોકો વાહનોની ખરીદી કરતા ખચકાય છે. લોકો નવું બાઈક ખરીદવાનું વિચારે છે, પરંતુ વધતી કિંમતોના કારણે ખરીદી શકતા નથી. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે Honda Hornet 2.0 બાઈક ખરીદવા માગતા હોવ તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Toyota Fortuner ખરીદવા માંગો છો, તો આ રાજ્યમાં મળશે સસ્તી

કોઈપણ વાહનની કિંમતમાં સ્થળ બદલાવાથી તેમાં તફાવત જોવા મળતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે Honda Hornet 2.0 બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ બાઈક તમને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં આ બાઈક સસ્તું મળી રહ્યું છે.

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Honda Hornet 2.0 બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાં ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Honda Hornet 2.0ને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.4 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાન સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Honda Hornet 2.0 બાઈકની ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ

Honda Hornet 2.0

Honda Hornet 2.0 બાઈકની રાજસ્થાનના જાલોરમાં ઓન રોડ પ્રાઇસ

Honda Hornet 2.0

Honda Hornet 2.0 બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે Honda Hornet 2.0 બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે રાજસ્થાનના જાલોરમાં Honda Hornet 2.0 (STD)ની ઓન રોડ પ્રાઇસ રૂ. 1.61 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના ડીસામાં તમને રૂ.1.57 લાખમાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.4 હજારનો ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:47 pm, Thu, 17 August 23