આજથી શરૂ થયો 10% આર્થિક અનામતનો લાભ , જો તમારે અનામત મેળવવું હોય તો આ 8 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા છે ખૂબ જ જરૂરી

|

Feb 01, 2019 | 1:06 PM

આજથી દેશના અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થી વર્ગના સામાન્ય લોકોને 10 ટકા અનામતનો લાભ મળવાનું શરૂ થઈ જશે. આરક્ષણનો લાભ મેળવવા માટે સરકાર તરફથી કેટલાંક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેના માટે તમને કેટલાંક મહત્વના ડોક્યૂમેન્ટની જરૂર રહેશે જેના વગર અનામતનો લાભ મેળવી શકશો નહીં. જો તમારે પણ આર્થિક અનામતનો લાભ લેવાનું હોય તો તમારી પાસે […]

આજથી શરૂ થયો 10% આર્થિક અનામતનો લાભ , જો તમારે અનામત મેળવવું હોય તો આ 8 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા છે ખૂબ જ જરૂરી

Follow us on

આજથી દેશના અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થી વર્ગના સામાન્ય લોકોને 10 ટકા અનામતનો લાભ મળવાનું શરૂ થઈ જશે. આરક્ષણનો લાભ મેળવવા માટે સરકાર તરફથી કેટલાંક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેના માટે તમને કેટલાંક મહત્વના ડોક્યૂમેન્ટની જરૂર રહેશે જેના વગર અનામતનો લાભ મેળવી શકશો નહીં. જો તમારે પણ આર્થિક અનામતનો લાભ લેવાનું હોય તો તમારી પાસે 8 પ્રમાણપત્રોની ખાસ જરૂર રહેશે.

આવકનો દાખલો:
સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ જો ગણવામાં આવશે તો તે હશે તમારા આવકનું પ્રમાણપત્ર. જેમાં તમારી આવક 6 લાખથી વધુ પણ હોવી ન જોઇએ.

જાતિ પ્રમાણપત્ર :
સવર્ણ અનામતનો લાભ મેળવનાર લોકોને જાતિ પ્રમાણ પત્ર રહે છે. સવર્ણ જાતિના લોકો પાસે મોટેભાગના લોકો પાસે જાતિ પ્રમાણ પત્રની જરૂર હોય છે. જેના માટે લોકો પાસે તે હોવું જરૂરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બીપીએલ કાર્ડ:
જો તમે સવર્ણોમાં પણ પછાત વર્ગનો સમાવેશ થતો હોય તો તમારી પાસે બીપીએલ કાર્ડ હોવાનું ખૂબજ જરૂરી છે.

પાનકાર્ડ : 
પાનકાર્ડ આજના સમયમાં તમામ નોકરી અને સેવાઓ માટે જરૂરી કરી દેવામાં આવ્યો છે. જો તમારે કોઇ શિક્ષણ અને નોકરીના લાભ મેળવવો હોય તો પાનકાર્ડ જરૂરી છે.

આધાર કાર્ડ : 
અનામતનો લાભ મેળવવા માટે હાલમાં આધાર કાર્ડ હોવો ખૂબજ જરૂરી છે. નોકરીમાં પણ હાલમાં આધારકાર્ડ જરૂરી કરી દેવામાં આવ્યો છે. જેના દ્વારા તમારી તમામ માહિતી મેળવી શકાય છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન : 
સવર્ણોએ જો અનામતનો લાભ મેળવવો હોય તો ઈન્કમ ટેક્સ રિટર્નના ફોર્મ-16 ખૂબજ જરૂરી બની રહે છે. 8 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેને અનામતના દાયરમાં લાવવમાં આવે છે.

પાસબુકની કોપી : 
અનામતનો લાભ મેળવવા માટે પાસબુક કોપી સાથે રાખવી જરૂરી છે. પાસબુકમાં ત્રણ મહિનાનું સ્ટેટમેન્ટ હોવુ ખૂબ જ જરૂરી છે. જેનાથી તમારી આવાક અંગે માહિતી મળી શકે છે.

જનધન યોજનાથી જોડો : 
પછાત સવર્ણોને આર્થિક આધાર પર નોકરી આપવાની વાત છે. જેના માટે જનધન યોજનાનો લાભ મેળવવો જોઇએ. આર્થિક રૂપથી નબળાં લોકોને તેનો સૌથી સીધી લાભ મળી રહે છે.

 

[yop_poll id=966]

Next Article