Gujarat Weather: દેહ દઝાડતી ગરમીથી ગુજરાતના કેટલાક જિલ્લાઓને મળશે રાહત, સુરેન્દ્રનગર સહિત બે જિલ્લામાં ગરમી યથાવત રહેશે

|

Apr 22, 2023 | 6:30 AM

રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ક્યા જીલ્લામાં કેટલો ગરમીનો પારો રહેશે તે વિશે માહિતી જાણીશું.

Gujarat Weather: દેહ દઝાડતી ગરમીથી ગુજરાતના કેટલાક જિલ્લાઓને મળશે રાહત, સુરેન્દ્રનગર સહિત બે જિલ્લામાં ગરમી યથાવત રહેશે
Gujarat weather update

Follow us on

રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં દિવસ દરમિયાન આકરી ગરમીથી રાહત મળી શકે છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 26% રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 39% રહેશે.

આ પણ વાંચો : Gujarat weather : રાજ્યમાં આગામી 5 દિવસ આગ ઝરતી ગરમીની આગાહી, કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પહોચશે પારો, જુઓ Video

આણંદ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. અરવલ્લી જીલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે 33% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 38 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. ભાવનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 રહેશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

બોટાદ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. દાહોદ જીલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે.

જામનગર જીલ્લામાં ગરમીથી મળશે રાહત

ડાંગ જીલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 રહેશે તો ન્યૂનતમ તાપમાન 25 રહેશે. જામનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અને 53% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે જુનાગઢ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 24 રહેશે. કચ્છ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. આજે ખેડા જીલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 42 રહેશે

તો બીજી બાજુ આજે મહિસાગર જીલ્લાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જીલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નર્મદા જીલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 23 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 24 રહેશે. તો પંચમહાલ જીલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે 39% ભેજવાળુ વાતાવરણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે 37 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. સુરત જીલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

તો સુરેન્દ્રનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તાપી જીલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જીલ્લામાં તો મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. વલસાડ જીલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article