Gujarat Weather Forecast : રાજ્યમાં નવસારી સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. જાણો આજે તમારા જિલ્લાનું તાપમાન કેવું રહેશે.

Gujarat Weather Forecast : રાજ્યમાં નવસારી સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના
Gujarat Weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:30 AM

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે શનિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 59 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : ગુજરાતવાસીઓને આજે મળશે ગરમીથી રાહત, તો કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 39 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 28 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 રહેશે તો ન્યૂનતમ તાપમાન 29 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 54% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે શનિવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 28 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે.

નવસારીમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 49 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે

પોરબંદરમાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 59 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">