IPL-2019: મેદાનમાં રમતાં ખેલાડીઓ કરતાં પણ વધુ લોકપ્રિય બની રહી છે ‘ઝિવા ધોની’, ફરી સામે આવ્યો ક્યૂટ વીડિયો

|

Mar 30, 2019 | 8:05 AM

IPL-2019 ની શરૂઆત થઈ ચુકી છે. ક્રિકેટ રસીકો માટે આ એક તહેવાર ઓછું નથી. ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવાની સાથે ખેલાડીઓને પણ પસંદ કરતાં હોય છે. પરંતુ હાલમાં ખેલાડીઓ કરતાં પણ એક ખેલાડીની પુત્રી વધુ લોકપ્રિય થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનની પુત્રી ઝિવા IPL-2019 કરતાં પણ વધુ લોકપ્રિય બની રહી છે. […]

IPL-2019: મેદાનમાં રમતાં ખેલાડીઓ કરતાં પણ વધુ લોકપ્રિય બની રહી છે ઝિવા ધોની, ફરી સામે આવ્યો ક્યૂટ વીડિયો

Follow us on

IPL-2019 ની શરૂઆત થઈ ચુકી છે. ક્રિકેટ રસીકો માટે આ એક તહેવાર ઓછું નથી. ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવાની સાથે ખેલાડીઓને પણ પસંદ કરતાં હોય છે. પરંતુ હાલમાં ખેલાડીઓ કરતાં પણ એક ખેલાડીની પુત્રી વધુ લોકપ્રિય થઈ રહી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનની પુત્રી ઝિવા IPL-2019 કરતાં પણ વધુ લોકપ્રિય બની રહી છે. જેના માટે જ્યારે પણ તે મેદાનમાં મેચ જોવા માટે પહોંચે છે ત્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં જરૂરથી વાયરલ થતાં રહે છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

https://twitter.com/IPL/status/1110593774604845056

હાલમાં આઈપીએલ દ્વારા જ ઝિવાનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં ઝિવા પિતા ધોનીને ચીયર કરી રહી છે. ઝિવા કમ ઓન પાપા કહી ત્યાં હાજર લોકોની સાથે સાથે તમામ લોકોનો ઉત્સાહ વધારી રહી છે.

સોશિયલ મીડિયા પર ઝિવાનો આ વીડિયો ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો તેની ખૂબજ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ ઝિવા ધોનીની માફક જ ક્યૂટ અંદાજમાં લોકોના દિલ જીતી રહી છે અને તેના મોટી સંખ્યામાં લોકો ફેન બની રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article