Amreli: બાબરા માર્કેટિંગ યાર્ડમાં લાગી ખેડૂતોની લાંબી લાઈનો, કપાસની થઈ પુષ્કળ આવક

|

Jan 27, 2021 | 10:23 PM

Amreli: બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની લાંબી લાઈનો લાગી છે, ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં કપાસને મોટા પ્રમાણમાં યાર્ડમાં ઠાલવ્યો હતો,

Amreli: બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની લાંબી લાઈનો લાગી છે, સારા ભાવ મળતા ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં કપાસને મોટા પ્રમાણમાં યાર્ડમાં ઠાલવ્યો હતો, જુઓ વિડીયો.

Published On - 10:22 pm, Wed, 27 January 21

Next Video