TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બે મિત્રો રસ્તા પર સાથે ચાલતાં જતા હતા ત્યાં રસ્તા પર એક બોર્ડ હતું…
ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
એક મિત્રએ નવી કાર લીધી… રાત્રે ફ્રી પડ્યા પછી એણે ગ્રુપમાં કાર અને પોતાના ફેમિલી સાથેના ફોટોઝ મુક્યા..
ગ્રુપના બધા ફ્રેન્ડ્ઝ Congratulations ના મેસેજ મોકલવા મંડ્યા..
એમાં, અમારા એક મિત્ર એ સવારના ઉઠીને, આગળની પોસ્ટ વાંચ્યા વગર જ એક સુવિચાર મુક્યો..
👇👇
“ઈમાનદારી” થી જીવવામાં જ તકલીફ છે સાહેબ… બાકી, ટોપી ફેરવવા વાળા તો ગાડી લઈ ને ફરે છે.”
ગ્રુપ માં હજુ ડખો ચાલુ છે…!!!
😃
………………………………………………………………………………………………………………………….
ભોળાનાથ: માંગ બેટા, શું આપું.
પતિ :- મને પત્ની સાથે લડવાની હિંમત આપો, તાકાત આપો, બુધ્ધી આપો,
ભોળા નાથ: આ ભાઈ ને એક બાજુ બેસાડો. વધુ ભાંગ પી ગયો લાગે છે…😂😂😂😂😂
…………………………………………………………………………………………………………………………..
બે મિત્રો રસ્તા પર સાથે ચાલતાં જતા હતા ત્યાં રસ્તા પર એક બોર્ડ હતું. તેમાં લખ્યું હતું કે ….
વોડકા + પાણી = કીડનીને નુકસાન.
રમ + પાણી = લીવરને નુકસાન.
વ્હીસ્કી + પાણી = હદયને નુકસાન.
જીન + પાણી = મગજને નુકસાન.
એટલે એક મિત્રે બીજાને કહ્યું : સાલું લાગે છે પાણીમાં જ કાંક ગરબડ છે…
🙄🤔🤨😒
😆😀🤣😝
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
Jai Prakash Chouksey passed away: ફિલ્મ વિવેચક જય પ્રકાશ ચૌકસેનું નિધન, છેલ્લા લેખમાં લખ્યું હતું-“યહ વિદા હૈ, અલવિદા નહીં.”
આ પણ વાંચો –
Social Media પ્લેટફોર્મની રશિયા પર ડિજીટલ સ્ટ્રાઈક, જાણો રશિયા-યુક્રેન યુદ્ધમાં ટેક કંપનીઓનો રોલ
આ પણ વાંચો –