TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બર્ગર એટલે શું ? ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશ ગયેલા આપણા વડા પાવ
ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
પરીક્ષામાં પ્રશ્ન હતો
દુનિયાના બે ઘાતક હથિયારના નામ લખો ( 5 માર્ક)
ભુરીયાનો જવાબ
1) પત્નીના આંસુ 2) બાજુવાળા ભાભીની સ્માઈલ
ભાઈને 5 માથી 10 માર્ક મળ્યા
😂😂😂
…………………………………………………………………………………………….
બાપુજી છેલ્લી ઘડીમાં કાંઈ બોલ્યા ??
ના રે ના
બા છેલ્લે સુધી પાસે જ બેઠા’તા ” એમને મોકો જ ના મળ્યો❗
😆🌹😜🌺😁🌸
………………………………………………………………………………………………
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂
ફ્રેન્કી એટલે શું… ?? 🤔 ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશ ગયેલી શાક રોટલીનું પીંડુ… 😂😂
બર્ગર એટલે શું…?? 🤔 ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશ ગયેલા આપણા વડા પાવ… 😂😂
પાસ્તા એટલે શું …?? 🤔 ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશ ગયેલી આપણી દાળ ઢોકળી …😂😂
લોચો એટલે શું …?? 🤔 અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દીધેલા આપણા જ ખમણ… 😂😂😂
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
Video: અતરંગી વાંદરાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! શાકભાજી વેચતા વાંદરાને જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
આ પણ વાંચો –
Viral : જંગલ સફારી પાર્કમાં અચાનક ખુંખાર સિંહ ઘૂસી ગયો કારમાં, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ ” યે તો હોલિવુડ સીન હૈ “
આ પણ વાંચો –