TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, “I’m the Boss, Don’t forget and Remain in your limits “

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, I'm the Boss, Don't forget and Remain in your limits
Tv9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 9:55 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

એક સમય તમને તમારો ખોવાયેલો પ્રેમ પાછો મળી શકે છે પરંતુ…. ગાડી સાફ કરવાનો ગાભો ખોવાઈ જાય તો તે પાછો નથી મળતો…. એક ડ્રાઇવરનો કાયમી અનુભવ

………………………………………………………………………………

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મમ્મીઃ નીચે આવ, તારૂ એક કામ છે.

દિકરોઃ કહે મમ્મી શું કામ છે?

મમ્મીઃ પહેલાં છત પરથી નીચે આવ.

દિકરો છત પરથી નીચે આવીને

હું આવી ગયો બોલો મમ્મી શું કામ છે?

મમ્મીઃ છત પરથી સુકાઈ ગયેલા કપડાં લાવવાનાં છે.

…………………………………………………………………………………

સાયન્સ એવું કહે છે : માદા મચ્છર જ લોહી પીવે છે ! નર મચ્છર ખાલી અવાજ કરી શકે છે..

ધન્ય છો પ્રભુ તમે…🙏 તમારી સિસ્ટમ બધી જગ્યાએ એકસરખી જ છે. 😜😂😝😂😜😁😃😄😁😜

…………………………………………………………………………………..

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં પર લખેલું કે- “I’m the Boss, Don’t forget and Remain in your limits ”

( હું બોસ છું….. એ ભૂલતા નહીં અને પોતાની મર્યાદામાં રહેજો. ) જ્યારે એ જમીને પાછા આવ્યા ત્યારે તેમને ટેબલ પર એક ચબરખી મળી. જેનાં પર લખેલું હતું કે ઘરેથી મેડમનો ફોન આવેલો હતો અને કહેતાં હતાં કે તમારા સાહેબને કહી દેજો કે ઘરેથી જે પોસ્ટર લઇને ગયાં છે એ ચુપચાપ સાંજે આવીને જ્યાંથી લીધેલું ત્યાં લગાવી દે.

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો – Coronavirus Omicron Variant : કોરોનાના નવો વાયરસ ડેલ્ટા સાથે ભળી જશે તો ખતરનાક સાબિત થશે, વાયરસના નવા સ્વરૂપને ભારતમાં પ્રવેશતા રોકવા વૈજ્ઞાનિકોની ચેતવણી

આ પણ વાંચો –

Hajj Yatra: શું મુસ્લિમ સિવાય અન્ય કોઈ ધર્મની વ્યક્તિ હજ યાત્રા કરી શકે ? જાણો હજ યાત્રા સાથે જોડાયેલા મહત્વના પ્રશ્નોના જવાબ

આ પણ વાંચો – Pakistan: શોએબ અખ્તરને ટીવી ચેનલ વિવાદમાં રાહત મળી, બહુચર્ચિત મામલો કોર્ટની બહાર થી નિપટાવી લીધો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">