TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીએ પતિ સાથે અબોલા લીધા….અને એવું માનતી હતી કે હું મારા પતિને સજા કરૂં છું….!!!

|

Nov 18, 2021 | 9:24 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પત્નીએ પતિ સાથે અબોલા લીધા....અને એવું માનતી હતી કે હું મારા પતિને સજા કરૂં છું....!!!
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

બે બહેનપણી ઉભા ઉભા વાતો કરતી હતી..🤔

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

બે કલાક થયા તોય બેઠીનહીં 😏
કેમકે તેમને મોડું થતુ હતું…🙄🤷😛🤣

…………………………………………………………………

ગેરસમજણની પરાકાષ્ઠા

પત્નીએ પતિ સાથે અબોલા લીધા.. .. … .. … ….. .. .. અને એવું માનતી હતી કે હું મારા પતિને સજા કરૂં છું….!!!
😀😜😀

………………………………………………………………………

એકબીજા ના પ્રેમમા જાન દેવા કરતા.,

એકબીજા ની જાન મા
જમી આવવુ વધુ હિતાવહ છે…😜
લગ્નસરાઓ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

🤣🤩😂

……………………………………………………………………………..

દુનિયા બહું જ મતલબી છે, જેના કારણે આટલા દિવસથી આરામ કરોછો તેનો જ જન્મ દિવસ ભૂલી ગયા…..

😎😄😂😝😆😃🥺

હેપ્પી બર્થડે “કોવીડ 19”

જન્મ સ્થળ : ચીન
17.11.2019

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Maharashtra: અભિનેત્રી કંગના પર ઉદ્ધવના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘નચનિયા’ની ટિપ્પણી જવાબ આપવા લાયક નથી

આ પણ વાંચો – મોદી સરકારની આ યોજનામાં પતિ-પત્નીને દર મહિને 10,000 રૂપિયા મળશે, જાણો શું છે યોજના લાભ લેવાની રીત

આ પણ વાંચો – 7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

 

Next Article