TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ઓપરેશન પછી ડૉક્ટરે દર્દીને કહ્યુ… તમે ચાલી ને ઘરે જઇ શકશો..

|

Jan 02, 2022 | 11:44 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: ઓપરેશન પછી ડૉક્ટરે દર્દીને કહ્યુ... તમે ચાલી ને ઘરે જઇ શકશો..
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

પહેલાંના જમાનામાં…
બારમું પાસ અને નાપાસ
એમ બે જ પ્રકારના પરિણામો આવતાં.
આ વખતે માર્કેટમાં નવું નીકળ્યું

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

“બારમું બાયપાસ”
😂😂😂😂😂😂😂

 

Dr.: ઓપરેશન પછી તમે ચાલી ને ઘરે જઇ શકશો..
દર્દી: રીક્ષાના પણ નહીં વધવા દયો…..?
😂😂😂😂😂😂😂

 

બાળકોને સવાલ પૂછવા પડ્યા ભારે..
એક કાકાએ એક બાળકને પૂછ્યું – અભ્યાસ કેવો ચાલે છે …?
બાળકે જવાબ આપ્યો – કાકા, સમુદ્ર જેટલો અભ્યાસક્રમ છે,
નદી જેટલું વાંચો,
ડોલ જેટલું યાદ રહે.
ગ્લાસ જેટલું લખાય છે
ઢાકણી ભરીને નંબર આવે.
તેમાં ડૂબીને મરી જવું … !!!
😂😂😂😂😂😂😂

 

પત્ની : તમે તો મારા માટે બે હજારની નોટ જેવા છો.
પતિ: વાહ વાહ શું વાત છે..
પત્ની : કંકોડુ વાહ, ના છૂટા કરવાનું મન થાય, ના તો સંઘરી રાખવાનું..
😂😂😂😂😂😂😂

 

દર્દી : ડૉ. સાહેબ તમે દવા લખી
આપી, એ કઇ રીતે લેવાની ?
ડૉક્ટર : રોકડેથી….
😂😂😂😂😂😂😂

 

ડોક્ટર : બીમારીનું ચોકકસ કારણ પકડાતું નથી.. કદાચ દારૂ પીવાથી આવું થતું હોય.
દર્દી : મારે ઉતાવળ નથી. તમને ઉતરી જાય પછી આવીશ!..
😂😂😂😂😂😂😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Video : મૂનવોક કરતા કબૂતરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયો જોઈને તમે પણ હસી હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો –

વરુણ ધવને પિતા ડેવિડ ધવનના આશીર્વાદ સાથે નવા વર્ષની કરી શરૂઆત, ચાહકોએ કહ્યું, ‘સંસ્કારી પુત્ર’

આ પણ વાંચો –

Video : પરીક્ષામાં ચોરી કરવા આ વિદ્યાર્થીએ લગાવ્યુ ગજબનુ દિમાગ, આ જુગાડ જોઈને તમને પણ હસવુ આવશે

 

Next Article